Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્દગુણવિવષ્ણુ
૨૩૩
કરનાર, પેાતાનાં ખીજા કાર્યાંને ભૂલી જનાર, દીધČદીપણાને અને જ્ઞાનનેા નાશ કરનાર હેાય છે. સઘળા મઠ્ઠો અવધિવાળા હોવાથી પાતપોતાનાં કારણેાના અભાવ થવાથી નાશ પામે છે, પરંતુ એક ગુરૂમદ અર્થાત્ માટાઈના માઁ સપના જેવા વાંકા અપરિમિત કાળ સુધી સ્ફુરે છે અર્થાત્ ઘણા લાંખા કાળ સુધી રહી શકે છે. સામ ંતાના મૌન ધારણ કરવામાં, વૃદ્ધિ પામતા ધનાઢ્યોના નિશ્ચલ દૃષ્ટિમાં, ધનવાળાઓના ભૂભગ અને સુખના વિકારમાં, વિટ વિગેરેના એ ભ્રમરેામાં, કૃત અને ૫'ડિતાના જિવામાં, રૂપવાળાઓને દાંત, કેશ અને વેષમાં, વેદ્યોના હોઠમાં, મ્હોટા અધિકારીઓ અને જ્યાતિષીઓના ગળામાં, સુભટોનો સ્કંધમાં, વાણીઆઓનો હૃદયમાં, કારીગરાના હાથોમાં, તરુણુ એના સ્તનતટમાં, બ્રાહ્મણાને ઉદરમાં, ચતુર કાસદીઆએના જ ઘાએમાં, હાથીના ગ’ડસ્થળમાં, મયૂરાના પિંછાંમાં અને હુંસાના ગતિની અંદર મદ (અહંકાર ) રહેલા છે. વિશાળ હૃદયવાળા મનુષ્યાને સવથા આવા મદ કરવા ચાન્ય નથી. કહ્યું છે કે: ना निर्जित्य जरां स्वभावमधुरं तारुण्यमास्वादितं, नो निर्जित्य यमं कृता निजतनुः कल्पान्तसंस्थायिनी । नो दारिद्र्यभुजङ्गमाज्जगदिदं स्वैश्वर्थतो मेोचितं,
किं माद्यन्ति विपश्चिताऽपि हि मुधा विद्यालवाद्यैर्गुणैः ॥४॥
શબ્દાથ:-જ્યારે વિદ્વાન પુરૂષાએ ઘડપણને જીતી સ્વભાવથી મનેાહર ચૌત્રનરા આસ્વાદ પ્રાપ્ત કર્યાં નથી, યમને જીતી લઇ પેાતાના શરીરને કલ્પાંત સુધી સ્થિર કર્યું' નથી અને પેાતાના વૈભવથી આ જગતને દ્રિપ સર્પના મુખમાંથી પણ છે।ડાવ્યું નથી; ત્યારે તેઓ વિદ્યા વિગેરે સ્વલ્પ ગુણાથી શા માટે અહુકાર કરતા હશે ? તાત્પર્ય કે અભિમાન કરવા જેવું એક પણ કાય કરી શકતા નથી, છતાં લાકે મિથ્યાભિમાન કરે છે. I। ૪ ।
दिग्वासचन्द्रमौलि वहति रविरथं वाहवैषम्पकष्टं, राहारिन्दुश्च शङ्कां निवहति गरुडान्नागलेाकश्च भीतः । रत्नानां धाम सिन्धुः कनकगिरिरयं वर्त्ततेऽद्यापि मेरुः, किं दत्तं १ रक्षितं किं ९ ननु किमिह जगत्यर्जित येन गर्वः ॥ ५ ॥ શબ્દાર્થ-મહાદેવ દિશારૂપ કપડાંને ધારણ કરે છે, આ સૂર્ય અશ્વોના વિષમ( એકીને વિષમ કહે છે )પણાનું દુઃખ લાગવે છે, ચંદ્ર રાહુની શંકાને
3.