Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 273
________________ ve યાદગુણવિવરણ છે અથ રાશિત તપાગચ્છની આદિમાં ત્રણ જગતના પૂજ્ય અને પ્રશસ્ત જ્ઞાન તથા ક્રિયાવાળાઓની મધ્યે અગ્રગણ્ય જગચંદ્રસૂરિ થયા. ૧ તેમની પાટ ઉપર ગૌતમસ્વામીના જેવા પ્રભાવવાળા શ્રી દેવેંદ્રસૂરિ થયા. તેમની પછી યુગની અંદર ઉત્તમ શ્રી વિદ્યાનંદ ગુરુ પ્રગટ થયા. . ૨ | ત્યારબાદ જગતને વિસ્મય પમાડનાર શ્રી ધર્મઘોષસૂરિ થયા, તેમની પછવિડે સૂરિવારોમાં પ્રધાન શ્રી સમપ્રભસૂરિ થયા છે ૩ તે પછી સતપુરૂને કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનરૂપ લક્ષમીવાળા શ્રી સેમતિલક ગુરૂ થયા. ત્યારબાદ ઘણી કીત્તિવાળા શ્રી દેવસુંદરસૂરિ થયા. ૪ છે તેમના શિષ્ય યુગને વિષે ઉત્તમ, પૃથ્વમાં પ્રસિદ્ધ થયેલા અને જગતમાં અત્યંત સૌભાગ્યવાળા શ્રી સેમસુંદરસૂરિ થયા. ૫ તેમના આત્મજ્ઞ શિષ્ય શ્રી જિનમંડનગણિએ શ્રતની ભકિતથી શ્રાવકના ગુણેની શ્રેણિના સગ્રહરૂપ ગ્રંથને બનાવ્યું. ૬ . અણહિલપુરપાટણમાં અનેક પ્રકારના શાસ્ત્રોનો સાર ગ્રહણ કરી ચૌદશેઅઠ્ઠાણું (૧૪૯૮ની સાલમાં બનાવેલો આ ગ્રંથ ચિરકાળ સુધી વૃદ્ધિ પામે. છા इतिश्रीतपागच्छनायकश्रीसामसुंदरमरिशिष्य ___ श्रीजिनमंडनगणिमहोपाध्यायविरचितः -: " એ શીશુળવિવાળમાષતા સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 271 272 273 274