Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
5
.
*
*
જ
1
"KE RE)
કtra
-
-
सप्तदश गुण वर्णन
હવે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી સેળમા ગુણનું વિવરણ પૂર્ણ કરી કમથી આવેલા “કાળે ભેજન કરવારૂપ” સત્તરમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે–
- તથા અન્નાદિકથી ઉપજીવન કરનાર ગૃહસ્થ જ્યારે ખાવાની ઈચ્છા થાય તે કાજે લોલુપતા વિગેરેને ત્યાગ કરી જઠરાગ્નિના બળ પ્રમાણે હિતકારી અને પ્રમાણપત ભેજન કરે. કહ્યું છે કે –
कण्ठनाडीमतिक्रान्तं, सर्व तदशनं समम् । क्षणमात्रसुखस्यार्थे, लौल्यं कुर्वन्ति नो बुधाः ॥१॥ जिवे प्रमाण जानीहि, भोजने वचने तथा।
अतिमुक्तमतिचोक्तं, प्राणिनां मरणप्रदम् ॥ २॥ - શયદાથ-કંઠનાડીનું ઉલ્લંઘન કરી ગયા પછી તે તમામ ખાવાનું સરખું છે, તેથી પંડિત પુરુષે ક્ષણમાત્રના સુખને અર્થે લેલુપતા કરતા નથી. એ ૧ હે જિહુ! ભજન કરવામાં તથા વચને બેલવામાં તું પ્રમાણ રાખજે, કારણ અતિ ભજન કરેલું અને અતિ બેલાએલું પ્રાણિઓને મરણ આપનારું થાય છે. ૨
ભાવા–અધિક કરેલું ભોજન ખરેખર વમન, વિરેચન અને મરણ વિગેરે કરનાર હોવાથી સારું નથી. જે પુરુષ પ્રમાણપત જન કરે છે, તે ઘણું