Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધ્ગુણવિવરણ
૧૩૦
પિત્ત, ના ઢાષને એકદમ પ્રકાપ કરાવે છે. ખરેખર રાગની ઉત્પત્તિ અણુથી થાય છે અને તે અજીણુ રસશેષ, આમ, વિશ્વાશ્વ અને વિપક વિગેરેના ભેદથી ચાર પ્રકારે રહેલુ છે. રસશેષ અણુ માં બગાસાં, આમ અજીણુ માં આડકાર, વિશ્વાત્મ્ય અજીણુ માં અંગભંગ અને વિપકવ અજીણુ થી ધૂમાડાના જેવા આકાર થાય. તથા અજીણુના ઉપલક્ષણથી રાગાદિકના ઉદયમાં, સ્વજન, દેવ અને શુર્વાદિકના ઉપસમાં તથા દેવ ગુરુના વનના અભાવમાં વિવેકી પુરુષાને લેાજન કરવું યુક્ત નથી. તેને માટે કહ્યું છે કેઃ— देवसाधुपुरस्वामिस्वजनव्यसने सति ।
ग्रहणे च न भोक्तव्यं, सत्यां शक्तो विवेकिना ॥ २ ॥
तथागमश्च
अहव न जज्जि रोगे, मोहृदये समयमाह उस्सग्गे । पाणिदयातवहेडं, अंते तणुमायणच्छं च ॥ ३ ॥
શબ્દાથ—દેવ, સાધુ, નગરનાયક અને સ્વજનાને કષ્ટ માસ થયે તે તથા ચંદ્ર સૂર્યાદિકના ગ્રહણમાં વિવેકી પુરુષે શક્તિ છતાં ભાજન કરવું નહીં.
ભાવા—તેવીજ રીતે માગમમાં પણ કહેલું છે કે-અથવા રાગમાં, માહાદયમાં સ્વજનાદિકને કષ્ટ થતાં પ્રાણીઓની દયાથી, તપસ્યાના કારણથી અને અત વખતે શરીરને ત્યાગ કરવા માટે ભેજન કરવું નહીં ।। ૩ । તથા વિશેષ પાઁમાં શ્રી સંપ્રતિ રાજા અને કુમારપાળ રાજાની પેઠે ભાજનના ત્યાગ કરવા જોઈએ. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધમને ચાગ્ય બતાવે છે.
विशेषकारणैरेवमभोजनपरायणः ।
सदारोग्यगुणोल्लासी, धर्मयोग्यो गृही भवेत् ॥ ४ ॥
ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષ કારણેાથી ભાજનના ત્યાગ કરવામાં તત્પર અને નિરંતર આરગ્યતાના ગુણથી ઉલ્લાસ ષામેલે પુરુષ ગૃહસ્થયમને ચેાગ્ય થાય છે. ૫ ૪