Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 223
________________ एकोनत्रिंशत्गुण वर्णन. હવે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા “લેકવલ્લભ” નામના ઓગણત્રીશમા ગુણનું વર્ણન કરે છે– તોરાજીમા–વળી લોકેને એટલે શ્રેષ્ઠ પુરૂષોને દાન અને વિનય વિગેરે ગુણથી જે વલ્લભ હેય, તે લેકવલ્લભ કહેવાય છે. આ લેકમાં કયે પુરુષ ગુણવાન પ્રત્યે પ્રીતિવાળો નથી હોતો? જનવલ્લભપણું છે તેજ સમ્યક્ત્વ વિગેરેના સાધનમાં સ જળવાં , ચાહિયં શ્મીરથા વગેરે સર્વજન વલ્લભપણું, અનિંદિત કમ અને કષ્ટમાં ધીરતા એ સમ્યકત્વાદિના સાધનમાં પ્રધાન અંગ ગણેલું છે. વળી જે કપ્રિય નથી હેતે તે ફક્ત પિતાના સમ્યકત્વના નાશ કરવામાં કારણભૂત છે એમ નહીં પરંતુ બીજાઓથી પિતાની ધર્મક્રિયાને દૂષિત કરાવતે બીજાઓના સમ્યકત્વના નાશ કરાવવામાં પણ કારણભૂત થાય છે. લોકવલ્લભપણાને ઈચ્છા રાખનાર મનુષ્ય આ લેક, પરલોક અને ઉભયલકના વિરુદ્ધ કાને પરિત્યાગ કરવો જોઈએ. આ લેક વિરુદ્ધ બીજાની નિંદા વિગેરેને કહે છે. તે માટે કહ્યું કે – सव्वस्स चेव निंदा विसेसओ तह य गुणसमिद्धाणम् । उजुधम्मकरणहसणं रीढा जणपूअणिज्जाणम् ॥ १ ॥ શબ્દાર્થ –સઘળાની નિંદા, અથવા તે વિશેષે કરી ગુણવાન પુરુષની નિંદા, સરલ મનુષ્યની ધર્મકરણીને ઉપહાસ અને લોકમાં પૂજ્ય એવા મહાત્મા એની અવજ્ઞા કરવી. આ સઘળાં લોક વિરૂદ્ધ ગણાય છે. જે ૧. પરલોક સંબંધી વિરૂધ્ધ આ પ્રમાણે છે–પુરહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ) ભ્રમણ કરવું, ગામનું નાયકપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન, સાક્ષી આપવી બીજાનું અન્ન ખાવું, ધમ ઉપર દ્વેષ રાખો, દુજેન ઉપર પ્રેમ રાખવો અને પ્રાણીઓ ઉપર નિયતા રાખવી એ સવે હે મહાદેવ (શિવ)! મને દરેક જન્મમ પ્રાપ્ત ન થાઓ.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274