Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાગુવિવરણ
ખરી રીતે તે તે કૃતજ્ઞ કહી શકાય કે જે ધમ પ્રત્યે ઉપકારક છે, ધમ પ્રત્યેના ઉપકાર તા ધમ સંબંધી વિરુદ્ધોના ત્યાગ કરવાથી થાય છે. તે ધમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે.
૧૫
આસવદ્વારમાં પ્રવૃત્તિ, ધમ કાય કરવામાં અનાદર, મુનિએ ઉપર દ્વેષ, દેવકાના ઉપભાગ, જિનશાસનના ઉપહાસ, સાધ્વીઓને સ’ગ કરવામાં સાહસિકપણ, કોલાચાય (શાતિક)ના ઉપદેશમાં રૂચી, વિરતિના ત્યાગ, ગુરુ, સ્વામી, યાત્મિક સુખી, સ્વજન, યુવતી અને વિશ્વાસીને ઠગવાના પ્રયત્ન. બીજાની સમૃદ્ધિ એઈઅદેખાઈ કરવી, હ્રદ વિનાના લાભ કરવા, કુળ અને દેશને અનુચિત વસ્તુને હંમેશાં મ્યવિસ્ડ કરવા, હૃદયની નિર્દયતા અને ખર કર્માંમાં પ્રવૃત્તિ.
વળી શા માટે અહીં આટલા બધા આગ્રહ કરવા જોઈએ. એવું કહેનારને માટે કહ્યું છે કે—
कुलरूवरिद्धिसामित्तणाइ पुरिसस्स जेणमुवणीयम् ।
धम्मस्स तस्स जुज्जह कह नाम विरुद्धमायरिउम् ॥ ७ ॥
શબ્દાયઃ—જે ધમ પુરૂષને કુળ, રૂપ, સમૃદ્ધિ અને સ્વામિત્વ વિગેરેની પ્રાપ્તિ કરાવે છે તેવા ધર્મથી વિરુદ્ધ આચરણ કરવું તે કેવી રીતે ચેાગ્ય કહી શકાય ? ન જ કહેવાય. ાણા
તે માટે કાઇએ કહ્યું છે કે—
येनानीतः कुलममलिनं लम्भितश्चारुरूपं
लाभ्यं जन्म श्रियमुदयिनीं बुद्धिमाचारशुद्धिम् । पुण्यान् पुत्रानतिशयवर्ती प्रेत्य च स्वःसमृद्धि धर्म नो चेत्तमुपकुरुते यः कुतोऽसौ कृतज्ञः ॥ ८ ॥
રાખ્તાઃ—જે ધમ નિમળ કુળ, સુંદર રૂપ, પ્રશસા કરવા લાયક જન્મ, ઉદયવાળી લક્ષ્મી, બુદ્ધિ, આચારની વિશુદ્ધ, પવિત્ર પુત્રા અને પરલેાકમાં ઉત્કૃષ્ટ સ્વંગની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેવા ધમને જે ઉપકાર નથી કરતા તે કૃતજ્ઞ શેના કહેવાય ? ન જ કહેવાય ૫૮ા આ હેતુથી જે ધમ ને ઉપકાર કરનાર હાય છે, તે જ કૃતજ્ઞ કહેવાય છે. વળી કહ્યું છે કે— વિસ્તૃત વચરન્તિ જીવને સજ્યેય वृत्ति वैनयिकीं च विभ्रति कति
મૂમિવૃતોप्रीणन्ति वाग्मिः परे ।