Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
ડ
શ્રાદ્ધગુણવિવરણું અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લહમીવાળે મોક્ષરૂપ વધુને સ્વામી થશે.
I તિ થીમ વરિ જાપ હવે પ્રસ્તુત ગુણને ઉપસંહારક તાં કાર પરોપકારની પ્રાધાન્યતા પ્રકટ કરી પરોપકારી પુરૂષવિશેષ ધા કરવાને ગ્ય છે એમ બતાવે છે – . ज्येष्ठः पुमथेषु सदैव धर्मो धर्म प्रकृष्टश्च परोपकारः ।
। करोति यश्चनमनन्यचेताः स धर्मकर्मण्यखिलेऽधिकारी ॥ १ ॥
શબ્દાર્થ –ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થમાં ધર્મરૂપ પુરૂષાર્થ જ હમેશાં મહટો ગણાય છે. તેમાં પણ પરોપકાર શ્રેષ્ઠ ગણાય છે, તે પરોપકાર એક ચિત્તવાળ થઈ જે પુરૂષ કરે છે તે પુરુષ સંપૂર્ણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે.
|| હરિ ત્રયરિગ્રંશત્તમોગુણ છે