SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ડ શ્રાદ્ધગુણવિવરણું અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લહમીવાળે મોક્ષરૂપ વધુને સ્વામી થશે. I તિ થીમ વરિ જાપ હવે પ્રસ્તુત ગુણને ઉપસંહારક તાં કાર પરોપકારની પ્રાધાન્યતા પ્રકટ કરી પરોપકારી પુરૂષવિશેષ ધા કરવાને ગ્ય છે એમ બતાવે છે – . ज्येष्ठः पुमथेषु सदैव धर्मो धर्म प्रकृष्टश्च परोपकारः । । करोति यश्चनमनन्यचेताः स धर्मकर्मण्यखिलेऽधिकारी ॥ १ ॥ શબ્દાર્થ –ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થમાં ધર્મરૂપ પુરૂષાર્થ જ હમેશાં મહટો ગણાય છે. તેમાં પણ પરોપકાર શ્રેષ્ઠ ગણાય છે, તે પરોપકાર એક ચિત્તવાળ થઈ જે પુરૂષ કરે છે તે પુરુષ સંપૂર્ણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે. || હરિ ત્રયરિગ્રંશત્તમોગુણ છે
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy