________________
માધગુણવિનાશ
૨૨૩ તે પછી સર્વ ઠેકાણે તેની પછવાડે ભ્રમણ કરતા અને નિર્ભય મનવાળા હરે ણને કૂરપ મારવાથી દુઃખ ભોગવી મરણ પામી વાંદરો થય, તે ઠેકાણે પણ તે શબાને જોઈ પૂર્વનું કે નહિ ઉત્પન્ન થયો તેથી તેણીને ફળ વિગેરે લાવીને આપતાં લેકથી મૃત્યુને પ્રાપ્ત થયો. તે પછી વાણુરસીની સીમાની પાસેના ગ્રામમાં વેદવિવામાં નિપુણ દિત્ત નામે બ્રાહ્મણને પુત્ર થયે. તેને કેઈએક દિવસે રક્ષણ માટે વાણારસી પ્રત્યે જતાં ત્યાં રસ્તામાં અનશનવાળી અને જીણું શરીરવાળી શબાને જઈ તે દિત્ત બ્રાહણે કહ્યું કે-હે ભદ્ર! તું કોણ છે ? એ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે તેણીએ પણ પ્રથમનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. તેણીએ કહેલું તેવા પ્રકારનું પોતાનું વૃત્તાંત જાણે પ્રથમ સંભળ્યું ન હોય તેમ તે દિત્ત નામના બ્રાહાણને વૈરાગ્યને ઉત્પન્ન કરનારી પોતાના પૂર્વભવની જાતિસ્મૃતિ ઉપન્ન થઈ. તે પછી સંસારથી ભય પામેલા પોતાના ઉત્તમ વિચાર કરનાર અને સ્વજનથી સેંભ નહી પામનાર તે દિન્ન નામના બ્રાહ્મણે તે જ ઠેકાણે અનશન ગ્રહણ કરી અનુક્રમે મરણ પામી તું અહીં રાજાપણે ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે પારાશરના કહેલા પોતાના પૂર્વભવ સંબંધી વિરમયને આપનારા સઘળા ભવ રાજાના મરણમાં આવ્યા. અર્થાત્ જાતિરમ્રતિજ્ઞાનથી સાક્ષાતપણે જેયા. તે પછી સંસારની અસારતા જોતાં ઉત્કૃષ્ટ સંવેગરૂપ અમૃતમાં નિમગ્ન થએલા, શ્રેષ્ઠ ધર્મ કરવા માટે ઉદ્યકત થએલા અને અત્યંત હર્ષિત થએલા તે રજાએ પિતાના સંપૂર્ણ દેશને કૈલાશના જેવા જિનમંદિરથી ભૂષિત કર્યો તેમજ નિદાન વગરના એટલે આ દાનથી ભવાતરમાં અમુક ફળ મને પ્રાપ્ત થાઓ એવી ઈચ્છા વગરના અને ગ્યતા પ્રમાણે પ્રવર્તાવેલા મહાદાનથી દુખી, અનાથ, અને દીન પુરૂષના દુઃખને દૂર કરી, પરમાર્થથી ગુરૂરૂપ પારાશર નામના કથક પૃગવને ઘણુ માનપૂર્વક નાના પ્રકારની સમૃદ્ધિથી આનંદિત કરી, મહીચંદ્ર નામના પિતાના પુત્રને હોટા મહોત્સવ પૂર્વક રાજ્ય ઉપર થાપન કરી યુગધર નામના સૂરીશ્વરની પાસે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અતિચારથી વિમુખ થએલા સાધુઓની સાથે ચરણસત્તરી, કરણસારી અને મન, વચન, કાયાના યોગથી આત્મ૨વરૂપને સાધના કરતાં સમાધિ પર્વક મરણ પામી બારમા દેવલોકમાં આ ભરત
જષિ ઈદ્રના સમાન ઋહિવાળો દેવતા થઈ સંબંધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી, ત્યાંથી આવી બે પ્રકારે મોટા રાજ્યની પૃથ્વીને ધારણ કરવારૂપ મહાન લક્ષમીને અથવા તે સાધુઓને ક્ષમા (શાંતિ) ને ધારણ કરવારૂપ મહેાટી લાવીને પ્રાપ્ત કરી