Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૨૧૮
ગુણવિવરણું
પીને વિસર્જન કર્યો. ભરતરાજા પશુ દેવથી મેળવેલી ગૂટિકાને લઇ વળી નિયપૂર્ણાંક રામશેખરદેવને નમસ્કાર કરી કૃતાથ થએલા, પવિત્ર મનવાળે અને વિશાળ બુદ્ધિવાળા રાજા આકાશ માર્ગથી જતાં મહારાષ્ટ્રદેશમાં અલ'કારરૂપ રિષ્ઠપુર નામના નગર પ્રત્યે પ્રાપ્ત થયા. તે નગરના ઊદ્યનમાં ભવ્ય પ્રાણીઓના સમૂહને ધમ માગના ઉપદેશ કરતા, આત્મરમણુતામાં પ્રીતિ કરનારા મુનીંદ્રોથી સેવા કરાતા, પ્રકાશ કરનારા, ઉત્તમજ્ઞાનયુક્ત, રોગરહિત સંપૂર્ણ પાપેાનેા નાશ કરનારા અને વેગળે રહેલા સૂરીશ્વરને ભરતરાજાએ હષ પૂર્ણાંક જોયા. ત્યારમાદ કુતૂહળથી તે સ્થાનમાં જઈ પ્રાણીઓને આધારભૂત, સારા વિચાર કરનારા અને પ્રકૃતિથી ભદ્રકપરિણતિવ ળા તે રાજા સૂરિને નમસ્કાર કરી ઉચિત સ્થાનમાં બેઠે. તે અવસરે વિસ્મય થએલા ઘણા લેાકની શ્લાઘા યુક્ત સૂરીશ્વરે પણ રાજાને ઉચિત ઉપદેશ આપ્યા, તે આ પ્રમાણે છે.
-
चिन्तारत्नं मणीनामित्र दिविजकरी सिन्धुराणां ग्रहाणामिन्दुः कल्लोलिनीनां सुरसरिदमरक्ष्माधरः पर्वतानाम्र | कल्पद्रुः पादपानां हरिरमृतभुजां चक्रवर्ती नराणाम्, धर्माणामन्यजन्तूपकृतिरपि तथा राजते ह्युत्तमत्वे ।। १३ ॥
શબ્દાથ-મણીએમાં ચિંતામણિરત્ન, હાથીએમાં ઐરાવણહાથી, ગ્રહેામાં ચંદ્રમા, નદીઓમાં ગંગાનદી, પ°તામાં મેરૂપર્વત, વૃક્ષેામાં કલ્પવૃક્ષ, દેવતાઓમાં વિષ્ણુ અને મનુષ્યમાં ચક્રવર્તી જેમ ઉત્તમપણે ચેાલે છે તેમ સમગ્ર ધર્મોમાં પરે પકાર ભ્રમ પણું ખરેખર ઉત્તમેત્તપણે શેલે છે. ૧૩ા
એ પ્રમાણે આચાય ના ઈષ્ટ ઉપદેશ શ્રવણુ કરી પ્રસન્ન મનવાળા રાજાએ આગ્રહપૂર્વક યથાચિત ઉપકાર કરવારૂપ ધર્મને ગ્રહણ કર્યાં. તે પછી અરિષ્ઠપુર નામના નગરમાં પરિભ્રમણ કરતાં વીરવૃત્તિનું આચરણ કરવામાં નિપુણુ હૃદયવાળા તે ભૂપતિએ સાક્ષાત્ ઉત્તમ શરીરવાળા અને રાજાના સુભટ સમુદાયથી ધ્યભૂમિ પ્રત્યે લઈ જવાતા એક મનુષ્પને જોઇ વિચાર કર્યાં કે-ખરેખર ખેદ કરવા જેવુ' છે કે રહેારા જોતાં આ પુરૂષને નિર્દયપણે કેવીરીતે મારે છે ? એ મ્હારે જોવાનું છે, એમ વિચાર કરતાં અત્યંત કા યુક્ત થએલા રાજા તે સઘળા સુભાના દેખતાં જ તે પુરૂષને પ્રબળ હાથથી ઊપાડી એકદમ આકાશ પ્રત્યે ચાલ્યા ગયા અને ખીજાથી ન જિતાય એવા પરાક્રમવાળા તેમજ જેના આગમનની પ્રાથના કરાય છે તેવા રાજાએ ક્ષણુ વારમાં સાત માળવાળુ' પાતાની નગરીમાં રહેલું વાસભવન ભૂષિત કર્યું. તે પછી