Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
માધગુણવિવષ્ણુ
ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાયે કરી નાગરિકાની પરસ્પર ઉચિત આચરણાનું શાસ્ત્રાનુસાર વર્ણન કર્યું. હવે પતીર્થિક પ્રત્યેનું ઉચિત આચરણુ કાંઈક સંક્ષેપથી વણુન કરૂ છું. તેમાં પ્રથમ પરતીર્થિકોને નામ માત્રથી ઓળખાવે છે. ઔદ્ધ, વૈષ્ણવ અને શૈવ એ દરેકના ચાર ચાર ભેદો છે. અને કપિલ મતાવલંબી તથા કોલમતાવલ ી( વામી )ની અપેક્ષાએ મીમાંસકના બે ભેદ્દે છે. હવે ઉપરોકત પરતીથિ પ્રત્યેનું કત્તવ્ય કહે છે. ઉપર જણાવેલા પરતીથિએ પાતાને ઘેર ભિક્ષા નિમિત્તે પ્રાપ્ત થયા હોય તેા તેમનુ' ઉચિત કાય' કરવુ'. તેમાં પણ રાજાના પૂજનિકાનુ તા વિશેષપણે ઉચિત આચરણ કરવું. અહિં કોઈ શંકા કરે કે અસયતી એવા પરતીથિકાનું ઉચિત આચરણ શા માટે કરવું જોઈએ ? એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહારાજ કહે છે કે-યપિ ચિત્તમાં ભક્તિ ન હોય, તેમનામાં રહેલા ગુણેાની અંદર પક્ષપાત ન હાય તાપણુ પાતાને ઘેર આવેલા પરતીથિ એનુ ઉચિત આચરણ કરવું એ ગૃહસ્થાના ધર્મ છે. આ વ્યવહાર એક દશનવાળાએ જ અનુસરેલા છે. અમે નહીં પરંતુ આ વ્યવહાર સ દનવાળાને સમ્મત છે એ હેતુથી કહે છે કે ઘેર આવેલા પરતીથિ એનુ ઉચિત આચરણ કરવું તથા કષ્ટમાં પડેલાઆના ઉદ્ધાર કરવા અને દુઃખી થએલા પરતી એના ઉપર દયા લાવતી એ ધમ સવ' મતાવલંબીઓને સમ્મત છે. વ્યાખ્યા—“ પુરુષની અપેક્ષાએ ઘેર આવેલા પતીથિઓને મીઠા વચનથી ખેલાવવા, આસન આપવું, આમંત્રણ કરવુ અને તેમનુ' કાર્ય કરી આપ્યું. વગેરેને ઉચિત આચરણ કહે છે. બાકીના અથ સ્પષ્ટ છે. ’’ હવે ઉચિત આચરણના ફળને પ્રગટ કરે છે. પૂર્વે જણાવેલી યુક્તિથી પિતા અને માતાનું ઊંચત આચરણુ કરનારા અને પ્રસન્ન મુખવાળા પુરૂષા જૈનધર્મના અધિકારી થાય છે. અર્થાત્ સમકિત, દેશવિત અને અવિરતિરૂપ જૈનધને ચેાગ્ય થાય છે. જે પુરૂષા ઉપર જણાવેલા નવ પ્રકારના લૌકિક એવા પણ ઉચિત આચરણ માત્ર કાને વિષે તત્પર થતા નથી, તે પુરૂષો લેાકોત્તર પુરૂષની તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય, તેવા જૈનધમ ને વિષે કેવી રીતે પ્રવીણ થાય ? તેથી સર્વ ગુણ્ણાની પ્રાપ્તિ થયા છતાં પશુ પ્રથમ ધર્માર્થી પુષે અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું જોઈએ. ઉત્તમ પુરૂષને ઉચિત આચરણની પ્રવૃત્તિ સ્વાભાવિક હાય છે, તે દેખાડે છે. “જેમ સમુદ્રો મર્યાદાના ત્યાગ કરતા નથી, પવતા પેાતાના સ્થાનથી ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરૂષા ક્રિપશુ ઉચિત માચરણનું લંઘન કરતા નથી. ’' તે જ વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે. જગતના ગુરૂતીથ
૧૫૪