Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ
રાજાનું દર્શન એકલા એકલા જઈ કરવું નહિ. એકાંતમાં મસલત કરવારૂપ મંત્ર તેને ભેદ કરે નહિ અને પશુન્ય( ચાડીયા )પણું છોડી દેવું. વ્યાખ્યા- “ જુદી જુદી મહત્તા અને પ્રભુતા વિગેરે મેળવવાની અભિલાષાથી એકલા એકલા જઈ રાજાનું દર્શન કરવું નહિ, તેમ કરવાથી ખરેખર બીજાએ ને દ્વેષ અને અવિશ્વાસ વિગેરે ઉત્પન્ન થવાનો સંભવ છે. કારણ કે ઘણા સ્વામિવાળો સમુદાય હેય તે અવશ્ય સીદાય છે. કહ્યું છે કે –
से। यत्र विनेतारः, स पण्डितमानिनः ।
से महत्तामिच्छन्ति, तन्दमवसीदति ।। ६ ॥ શબ્દાર્થ જે સમુદાયમાં સઘળા નાયક હોય, સઘળા પિતાને પંડિત માનનારા હોય, અને સઘળા મહત્તાને ઈરછનારા હોય તે સમુદાય સદાય છે અર્થાત્ નાશ પામે છે. ૬
વળી આપસઆપસના ગુપ્ત વિચારેને સેદ કરે, ચાડી ખાવી અને કોઈને રૂશ્વત આપવી વિગેરે કાર્યો કરવા નહિ. વળી કહ્યું છે કે જે બે પક્ષમાં તકરાર ઊભી થઈ હોય તે પિતે ત્રાજવાનો સમાન મધ્યસ્થ થવું, પરંતુ રૂશ્વત વિગેરે લઈ સ્વજનની સાપેક્ષાથી નીતિમાર્ગનું ઉલ્લંઘન કરવું નહિ, વ્યાખ્યા“ધન, ધાન્ય અને ભૂમિ વિગેરેના સબંધમાં બે પક્ષ વચ્ચે તકરાર ઉભી થઈ થાય તે મધ્યસ્થ થવું જોઈએ પરંતુ સ્વજન સબ ધી રૂશ્વતને ઉપચાર (ભકિતકરવા વિગેરેથી નીતિમાર્ગને ત્યાગ કરવો નહિ, દાન, કર વિગેરે વધારી બળવાન પુરુષે દુર્બલ પુરુષને પરાભવ કરે નહિ. અને સ્વ૫ અપરાધમાં ન્યાયની કોર્ટ સુધી લઈ જઈ દંડ કરાવે નહિ. વ્યાખ્યા–“ ૯૫ અપરાધ છતાં પણ દંડ અપા વવામાં અને દાન કે બીજા કરને વધારવામાં પરસ્પર વિરોધ થવાથી સમુદાયને ભંગ થાય છે અર્થાત્ સમુદાયમાં ભંગાણ પડી જાય છે, અને જ્યારે સમુદાયમાં ફાટફટ થાય ત્યારે સમુદાયનો પરાભવ જ થાય છે, તેથી ઐક્યતા જાળવવા માટે નાગરિકોએ વિચ ૨પુરઃસર દરેક કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી ભવિયમ પશ્ચાત્તાપ કરવાનો વખત આવે નહિ કહ્યું છે કે – " સંકૃતિ બેલી ડુંai, aણે તુ વિશેષતા .. 79 વરિભ્રષ્ટા, ન ઘાનિત તા. ૭