Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
પુર
શ્રાદ્ગુનિવરણ
પ્રાણ માવા, નહીં તા માનવ યંત્રથી તમારા નાશ કરવામાં આવશે. તે પડિતા રાનને પ્રત્યુત્તર આપવાને અસમર્થ થએલા આપસઆપસમાં વિચાર કરવા રાણા, એમ વિચાર કરતાં છ માસ થઈ ગયા પછી પતિામાં મુખ્ય એવા વરફ્સિ નામના પડિંત સરસ્વતીને પ્રત્યક્ષ કરી પૂછ્યું. સ`તુષ્ટ થએલી તે દેવીએ કહ્યું કે મા નગરમાં ધનપતિ નામે એક વેપારી છે. તેને ઘેર એક માસને અંતે પુત્ર ઉત્પન્ન થશે. તે ખાલક જન્મતાંની સાથે તને મેલાવશે. તે વખતે ત્યારે રાજાને સાથે લઈ ત્યાં જવુ, તે બાલક દાનનુ` પ્રત્યક્ષ ફળ બતાવશે, તે પછી એક મહીનાને અંતે તે શેઠને ત્યાં પુત્ર થયેા, તેણે પ્રગટ અક્ષરવાળી વાણીથી વરરૂચીને એલાવ્યા. તે રાજાને સાથે લઈ ધનપતિને ઘેર ગયા. તે બન્નેની આગળ માલક ખેલ્યેા કે “ હૈ મહારાજ! તમે જય પામેા. જે {ભલ્લે વનમાં તમને સાથવાતુ દાન આપ્યું” હતું, તે હું છું અને નવ ક્રોડ સુવણુના સ્વામી ધનપતિના હું' પુત્ર મયે હું તેથી દાનનુ ફળ આ લેકમાં પણ છે.” આ વાતને સાંભળી રાજા વિગેરે ચણતર પાશ્વા અને તે દિવસથી રાજા વિગેરે લેાકેા દાન આપવામાં તત્પર થયા. દીન અનાથ ને દુ:ખી વિગેરેને વિષે તે ક્રયાથી દાન આપવુ. જેઈએ. તેને માટે કહ્યું છે કે મેાક્ષફળના દાનને વિષે પાત્ર તથા અપાત્રની સમાલાચના કરવાની છે, પરંતુ જે દયા દાન છે તેના કાઈ પણ ઠેકાણે તત્ત્વજ્ઞાએ નિષેધ કરેલા નથી. હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ફળ દર્શાવે છે. ઉપર જણાન્યા પ્રમાણે અતિથિ વિગેરેની પ્રતિપત્તિ કરવામાં તત્પર અને સમુદ્ધિવાળા ગૃહસ્થ પેતાના આત્માને વિષે ગૃહસ્થયમની ચેાગ્યતાને આરેાપણ કરે છે.