Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ગુણવિવરણ
૧૩પ
લેાજન કરે છે, ક્ષુધા વગર ખાધેલુ' અમૃત પશુ વિષરૂપ થાય છે તથા ક્ષુધાના કાળ ઉલ્લે’ઘન કરવાથી અન્ન ઉપર દ્વેષ થાય છે અને શરીર સીદાય છે. અગ્નિ ખુઝી ગયા પછી ઇંધણ શુ' કરશે ? કહ્યું છે કે—
पानाहारादयो यस्याविरुद्धाः प्रकृतेरपि । सुखित्वा यावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ॥ ३ ॥
શબ્દા—જેની પ્રકૃતિને વિરુદ્ધ એવાં આહાર પાણી વિગેરે જે સુખને માટે કપાય તેને સાત્મ્ય કહે છે. ॥ ૩ ॥
ભાવા—એવા લક્ષણવાળા સામ્યથી જન્મથી માંડીને સાōવડે ભાજન કરેલું વિષ પણ પથ્ય થાય છે, પરંતુ અસામ્ય હોય તાપણુ જે પથ્થ હાય તે સેવવું. પરંતુ સામ્યથી પ્રાપ્ત થએલ પણ અપથ્ય હાય તા તે સેવવું નહીં. બલવાન પુરુષને મધુ એ પથ્ય છે એમ માનો કાળફૂટ વિષે ન ખાવું. વિષ તંત્ર( ઔષધી )ને જાણનારા સુશિક્ષિત હાય તાપણુ કદાચિત્ વિષયથી જ મરણુ પામે છે. એવી રીતે અજીણુ માં ભાજનના ત્યાગ ન કરે અને અસાત્મ્યથી ભાજન કરે છતે પ્રાયે કરી હમેશાં રેગ વિગેરેની ઉત્પત્તિથી આકુલવ્યાકુલ થનાર અને તેથી નિર'તર આત્ત ધ્યાનમાં તત્પર રહેનાર પુરુષને ધમની ચેાગ્યતા કેવી રીતે થાય ? આથી ગૃહસ્થ પુરુષે યથાકત ગુણુવાળા થવું જોઇએ. ભેાજન કરવાની વિધિ આ પ્રમાણે છેઃ—
ઉત્તમ પુરુષાએ પિતાને, માતાને, માલકાને, સગર્ભા સ્ત્રીને, વૃદ્ધને અને રાગિઆને પ્રથમ ભાજન આપી પછી પોતે ભેાજન કરે, તથા ધર્મના જાણુ પુરુષ પેાતાનાં રાખેલાં પશુઓની તથા નાકર વિગેરે મનુષ્યાની ચિંતા કરી પોતે ભેાજન કરે, તેમ કર્યો સિવાય ભેાજન કરે નહીં. તથા મૂળમાં વ્હારે એવું વાકય છે. તે ઉપરથી અકાળના ત્યાગ કરવા એમ સૂચવે છે. અતિ પ્રાતઃકાળ, સાયંકાળ અને રાત્રિના લક્ષણવાળા અકાળ કહેવાય છે. તેવા કાળમાં ભાજન કરવુ' સર્વ શાસ્ત્રમાં નિષિદ્ધ હૈાવાથી અને મહાન્ દ્વેષ તથા મહાન્ પાતું કારણ હોવાથી યુક્ત નથી. તેને માટે કહ્યુ` છે કેઃ—
चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके
114 11