Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૨૦
શ્રાદ્ધગુણવિવરણ - કર્ણદેવ રાજાને દેવપૂજા વખતે અગ્નિથી ધેયેલા છેતીયા, ચંદ્રાદિત્ય નામે કુંડળ, પાપ ક્ષયંકર નામે હાર અને શ્રી તિલક નામે બાજુબંધ વિગેરે અલંકાર ધારણ કર્યા સિવાય દેવપૂજા વિધિ કરવામાં આવતું નહીં.
હવે ગ્રંથકાર મહારાજ ઉપદેશ દ્વારા ધમને યોગ્ય કેણ હોય તે બતાવી તેરમા ગુણની સમાપ્તિ કરે છે
एवं वितन्वन् विभवानुसारिवेषोपचारं रुचिरं विवेकी ।
स्वधर्मशोभोन्नतिकृद् गृहस्थो, विशेषधर्माहतया विभाति ॥ ७॥ . શયદાથ–ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકી ગૃહસ્થ મનહર એવા વૈભવને અનુસાર વેષ વ્યવહાર કરે છે તે પુરુષ પિતાના ધર્મની રોભારૂપ ઉન્નતિ કરનાર થાય છે અને તે વિશેષ ધર્મની ગ્યતાને મેળવી શોભાને પામે છે. ૭૫