Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૨૬
શ્રાદ્ગુણવિવરણ
થી પરિવરેલા દુઠ્ઠું રાંક નામા દેવ સૂર્યભદ્રેવની પેઠે ભગવાન્ મહાવીરસ્વામીની આગળ અત્રીશ પ્રકારનાં નાટકા કરી પેાતાના સ્થાનપ્રત્યે ચાયા ગયા. તે પછી શ્રી ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને પૂછ્યુ* કે–ડે ભગવાન્ ! દુદ་રાંક ધ્રુવે આટલી બધી ઋદ્ધિ કયા પુણ્યથી પ્રાપ્ત કરી ? આવા પ્રશ્ન થતાં ભગવાન્ મહાવીરસ્વામીએ જવાબ આપ્યા કે, આજ નગરમાં મ્હાટી રુદ્ધિવાળા મણિકાર નામે શ્રેણી રહેતે હતા. તેણે એક વખત મારા મુખથી ધમ' શ્રવણુ કરો, ધર્મ'ને અંગી કાર કર્યાં હતા અને તે ધમ ને ઘણા કાળ સુધી પાત્યેા; પરંતુ તેવા પ્રકારના ધર્મોપદેશક સાધુ પાસે ધમનું શ્રવણુ નહીં કરવાથી તે મિથ્યા બુદ્ધિવાળા થયા. એક વખતે ગ્રીષ્મ ઋતુમાં તેણે અઠ્ઠમ કરી ત્રણ દિવસના પૌષધ કર્યાં હતા. ત્રીજા દિવ સની રાત્રિમાં તૃષાથી પીડિત થએલે। અને આત્ત ધ્યાનને પ્રાપ્ત થએલા તે શેઠીચા વિચાર કરવા લાગ્યા કે જે પુરુષો વાપી, કૂપ વિગેરેને કરાવે છે, તે પુરૂષાને જ ધન્ય છે. હું પણ પ્રાતઃકાળે એક વાવડીને કરાવીશ. ઇત્યાદિ ચિંતવન કરી પ્રાતઃકાળે અઠ્ઠમનુ પારણુ' કરી શ્રેણિક રાજાના આદેશથી વૈભારગિરિની સમીપમાં તેણે એક વાવડી કરાવી અને તેની ચારે દિશાઓમાં લેાજનશાળા, મઠ અને દેવાલય સહિત ઉદ્યાના કરાવ્યાં. પછી ધમના ત્યાગ કરનારા તે શેઠીયાને સાળ મ્હોટા રાગા ઉત્પન્ન થયા. તેની પીડાથી દુર્ધ્યાન કરી તે મૃત્યુ પામ્યા અને તે જ વાપિકામાં દેડકા થયા. વાપિકાને જોતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે જાતિસ્મરણ જ્ઞાનથી પેાતે ધમના વિરાધના કરી હતી તેનુ આ ફળ છે એમ તેના જાણવામાં આવતાં તેને વૈરાગ્ય થયા. હવેથી મ્હારે છઠ્ઠના તપ કરવા અને તેના પારણામાં વાવડીને કનારે રહેલુ નિર્દોષ લેાકેાના સ્નાનનું જળ તથા મૃત્તિકાદિકનું ભક્ષણ કરવું, એવા અભિગ્રહ ધારણ કર્યો. આ અરસામાં વાર્ષિકાની અ ંદર પ્રાપ્ત થએલા લેાકા પરસ્પર વાર્તાલાપ કરે છે કે આજે ભગવાન્ મહાવીરસ્વામી પધાર્યો છે. તેમને વંદન કરવા જઇશું એવી જનાક્તિને શ્રવણ કરી તે દેડકા મને વંદન કરવા માટે ત્યાંથી નીકળ્યેા. રસ્તામાં ચાલતાં શ્રેણિકરાજાના ઘેાડાના પુરથી ચગદાઈ મરણ પામી, દેવ થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદ્યુહમાં મનુષ્ય થઇ મેાક્ષમાં જશે. ઉપર જણાવ્યા પ્રમાણે હે ગૌતમ ! હમેશાં ધંતુ શ્રવણુ નહી કરવાથી ઉત્પન્ન થએલા વિપાકને જાણી, નિરંતર ધર્મનું શ્રવણ કરવામાં તત્પર થવુ' જોઇએ. કહ્યું છે કે
परमागम सुस्सूसा, अणुराओ નિળજી વૈયાવચ્ચે, નિયમો
धम्मसाहणे परमेा । સમજ્ઞહિનારૂં ॥ ૨॥