Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાધ્ધગુણવિવરણ બીજોરી, કેળ, દાડિમ, બીર, દેહલિ, આંબલી, બાવળ, બોરડી અને ધરાના કાઈનો પણ ત્યાગ કરે. ઉપર જણાવેલા વૃક્ષનાં મૂળીયાં પડવાને લીધે જેના ઘwાં ગયાં હોય, અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય તેના કુળને નામ છે. પાષાણમય તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ એ સર્વે ગૃહષ્ણને હાનિકારક છે, પણ ધર્મસ્થાનમાં સુખ આપનાર છે. પાષાણુમય અસહ કે ઘરમાં કાષ્ઠના ખંભાદિકને અને કષ્ટમય પ્રાસાદ કે ઘરમાં પાષણના સ્તાકિને ગ્રહસ્થાએ પ્રયત્નથી ત્યાગ કર જઈએ. દેવમંદિર, કૃપા વાપિકા, સ્મશાન, મઠ અને રાજમંદિરના પાષાણુ, ઈટ અને કાઇ ગૃહસ્થ બાંધકામમાં સરસવમાત્ર પણ લવાં ચાન્ય નથી. ગળાકાર, ખૂણારહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હોય એવા ઘરમાં વાસ કરવા યોગ્ય નથી. જે ઘરનાં દ્વાર આપોઆપ બંધ થાય છે અને ઉઘડે છે તે અશુભ ગણાય છે અને ઘરનાં મૂળ દ્વારમાં ચિત્ર તથા કળશ આદિની વિશેષ શોભા કરવી તે શુભ ગણાય છે. જોડણીના નાટક, ભારત, રામાયણ, રાજાના કુટું, ઋષિચરિત્ર અને દેવચરિત્રનાં ચિત્રે ઘર ઉ૫૨ ચિતરવાં યોગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી સરસ્વતી, નવનિધન યુક્ત લક્ષી, કળશ, વધામણાં અને સ્વપ્નોની શ્રેણિ એ મકાન ઉપર ચિતય હોય તે તે શુભ ગણાય છે. મકાન પૂર્વ તરફ ઉન્નત હેય તે દ્રવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઉન્નત હેય દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઉન્નત હેય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હોય તે વસ્તીને નાશ કરનાર થાય છે. નગર કે આમના ઈશાનાદિક કેણુમાં ઘર બાંધવું નહીં, કારણ કે તે પુરુષને માટે અશુભ ગણાય છે પણ અંત્યજ જાતિને માટે તે ઋદ્ધિ કરનાર થાય છે.” વળી ઘરમાં લક્ષમીની વૃદ્ધિ કરવાને ઉપાય આ પ્રમાણે છે–
જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળો કાટમાલ ન હોય, ઘણાં દ્વાર ન હોય, ધાન્યને સંગ્રહ હય, જ્યાં દેવતા પૂજાતા હોય, આદરાવક ઉરચય થત હોય, રક્ત વર્ણની યવનિકા હોય, સારી રીતે ઘરને કચરે હર થતું હોય, મેટા નાના વિગેરેની સારી વ્યવસ્થા હોય, સૂર્યનાં કિરણે પ્રવેશ ન કરતા હોય, દીપક બળતું હોય, રોગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી ‘હોય તેવા ઘરમાં લક્ષમી વાસ કરે છે.”
ઘરની વ્યવસ્થા નાચે જણાવ્યા પ્રમાણે હોવી જોઈએ. તેને માટે વિવેકવિલાસમાં કહ્યું છે કે