Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
c
:
શ્રાધ્ધગુણવિવરણ છે, જેનું ઉલ્લંઘન કરવાથી મને તત્કાળ આવું ફળ પ્રાપ્ત થયું. આ પ્રમાણે કહી સિંહની રજા લઈ પ્રભાકર આગળ ચાલ્યો. રસ્તામાં વિચાર કરવા લાગે કે
"वरं विहां सह पन्नगर्भवेच्छठात्मभिर्वा रिपुभिः सहोषितम् ।
अधर्मयुक्तैश्चपलैरपण्डितैर्न पापमित्रैः सह वर्तितुं क्षमम् ॥६॥ इहैव हन्युर्भुजगा हि रोषिता, धृताऽसयश्छिद्रमपेक्ष्य वारयः । असत्प्रवृत्तेन जनेन सङ्गतः, परत्र चैवेह च हन्यते जनः ॥७॥ नृणां मृत्युरपि श्रेयान, पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खण, लोकद्वयविनाशिना ॥८॥"
શબ્દાર્થ–સની સાથે વિચરવું અને શઠ પુરુષ તથા શત્રુઓની સાથે વાત કરે સારે છે, પણ ધમહીન, ચપળ, મૂખ અને પાપી મિત્રોની સાથે વર્તન કરવું યોગ્ય નથી. દ. ગુસ્સે થયેલા સર્વે અને ખગને ધારણ કરનાર શત્રુ તે છિદ્રને જોઈ આ લોકમાં જ હણનારા થાય છે; પણ અસ–વૃત્તિવાળા પુરુષની સાથે સંગતિ કરનાર પુરુષ ઉભય લેકમાં હણાય છે. ૭. પંડિતની સાથે રહેતાં મનુષ્યનું મરણ થાય તે પણ ખરેખર કલ્યાણકારી છે, પરંતુ ઉભય લેકને નાશ કરનાર મૂખની સાથે રહેતા રાજ્ય હોય તે પણ સારું નથી. ૮
અનુક્રમે પ્રભાકર સુંદરપુરમાં ગયે. ત્યાં હેમરથ નામે રાજા હતા. તેને કુવ્યસને ત્યાગ કરનાર, કૃતજ્ઞ, વિદ્વાન પ્રિય અને લોકોને પ્રેમ સંપાદન કરવામાં કુશળ એ ગુણસુંદર નામે પુત્ર હતે. શાસ્ત્રાભ્યાસ કરવામાં તત્પર થયેલા તેને પ્રભાકરે નગરની બહાર જોયો. તેની પાસે જઈ પ્રભાકરે વિનયપૂર્વક પ્રણામ કર્યો. તે જોઈ કુમારે પણ પ્રસન્ન દષ્ટિથી અવલોકન કરવારૂપ પૂજાથી પ્રભાકરની પૂજા કરી. કહ્યું છે કે – “પ્રસન્ન રણ મન , ન્નત્તિતા વાળુ નાં શિઃ | सहजार्थिष्वियं पूजा, विनापि विभवं सताम् ।।९॥"
શબ્દાર્થ –પ્રસન્ન દષ્ટિ, નિર્મળ અંતઃકરણ, સુંદર વાણી અને નમ્રીભૂત મસ્તક એ સત્પરુષની અર્થિપુરુષને વિષે સંપત્તિ વગરની સ્વાભાવિક પૂજા ગણાય છે. ૯. - કુમારના નેહ યુક્ત આલાપ વિગેરે જઈ પ્રભાકર વિચાર કરવા લાગ્યું કેઅહો! આ કુમારની નિર્મળ ગૃતિ, મિત અને મધુર વચન, નવીન ઔચિત્ય,