Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શાશ્વગુણવવરણ તે બીજી યુક્તિ કરી તેને પરાભવ કરતાં ચૂકતો નથી, માટે પ્રથમ અને કોઈની સાથે પણ સ્પર્ધા કરવી યોગ્ય નથી, તેમાં પણ વિશેષ હોય તેની સાથે તો હરીફાઈમાં ઉતરવાથી ઘણું ખમવું પડે છે.
કમલાકનવિશ્વાસ–પ્રાયે સ્ત્રીવર્ગને કદી પણ વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણ કે સ્ત્રી ગમે તેવી બુદ્ધિશાળી હોય તે પણ તેનું મન પુરુષના જેઠું ગંભીર, વિચારશીલ અને સહનશીલતાવાળું હોવાનો સંભવ છેડો છે, તેથી ધૂર્તપુરુષો તેમને અનુકૂળ લાલચ આપી હરેક રીતે ફેસલાવી-પ્રટાવી તેના હૃદયમાં રહેલી ગુપ્ત બીનાને સહેલાઈથી મેળવી શકે છે, તેમજ તેના ઉપર થોડું પણ શારીરિક કષ્ટ આવી પડતાં પિતાના મન ઉપરનો કાબૂ ગુમાવી દે છે અને પિતાના પતિને કે સ્વજનને ગમે તેટલી હાનિકારક વાત હોય તે પણ તેવી વાતને પ્રગટ કરવામાં બીલકુલ વિચાર કરતી નથી, માટે અતિ ગુહ્ય વાત જે પ્રગટ - થવાથી પિતાને, ગામને કે દેશને હાનિ થાય તેવી અથવા તે જેનાથી પિતાની આજીવિકા ચાલતી હોય તેવા વેપાર-ઉદ્યોગની ગુપ્ત વાત સ્ત્રી પાસે કદી પણ કવી એગ્ય નથી. ઉપર જણાવેલી બીના ઘણે ભાગે ઘણી સ્ત્રીઓનો એ વાવ હેવાથી અત્રે લખવાની જરૂર પડી છે. નહીં તે ઐતિહાસિક નજરે જોતાં શીળવતી અને અનુપમાદેવી જેવી અનેક સ્ત્રીઓ પોતાના પતિને રાજકાર્યમાં સલાહ આપનારીઓ અને ગંભીર, સહનશીલ અને વિચારશીલ વિગેરે ઉત્તમ ગુણવાળી જોવામાં આવે છે. ઉપરોકત બાબત માટેના ઉદાહરણ શાસ્ત્રકારોએ ઘણે ઠેકાણે આપેલાં છે તેથી તેવાં ઉદાહરણે અત્રે લખ્યાં નથી.
ઉપરોકત ગહિત કર્મો પ્રાયે કરી વિવેકી અને ધર્મની ગ્યતાવાળા પુરુષ માટે છે પણ અધમી માટે નથી. તેને માટે કહ્યું છે કે –
" पौरोहत्यं रजनिचरितं ग्रामणीत्वं नियोगो, माठापत्यं वितथवचनं साक्षिवादः परान्नम् । धर्मिद्वेषः खलजनरतिः प्राणिनां निर्दयत्वं,
माभूदेवं मम पशुपते जन्मजन्मान्तरेऽपि ॥ ३ ॥" શદાથ–પુરહિતપણું, પત્રિએ (સ્વેચ્છાએ) બમણું, ગામનું નાયકપણું, અધિક્ઝરીપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન, અશિ માપવી, બીજાનું અન્ન આવું, ધર્મી ઉપર દ્વેષ રાખવે, દુજનહાર