Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
-
-
- to soup
Iક બાળક
द्वादश गुण वर्णन હવે આવકના પ્રમાણમાં ખરી રાખવારૂપ બારમા ગુણનું વિવરણ કરે છે.
તથા પિષ્ય વર્ગનું પિષણ કરવામાં, પિતાના ખાવા પીવા વિગેરેના ભાગમાં અને દેવ તથા અતિથિના પૂજન વિગેરેના પ્રયોજનથી દ્રવ્યને ખર્ચ કરે તેને વ્યય કહે છે. તથા ખેતી, પશુને પાલણે કરવાની વૃત્તિ, વેપાર અને રાજાની સેવાથી ઉત્પન્ન થએલે દ્રવ્યનો લાભ તેને ગાય કહે છે. તે આવકને રીતસર ખર્ચ કરતે ગૃહસ્થ ગૃહસ્થધમને એગ્ય થાય છે, અર્થાત જે પુરુષ આવકના પ્રમાણમાં ખર્ચ રાખે છે તે પુરુષ ગૃહસ્થ ધર્મની સન્મુખ થાય છે. કહ્યું છે કે
" लाभोचिय दाणे, लाभोचिय भोगे, लाभोचिय निहि करेसिया"
ગૃહસ્થ નિરંતર આવકને અનુસાર દાનમાં તથા ભેગમાં ખર્ચ કરે અને આવકને અનુસાર નિધાનમાં સ્થાપન કરે, અર્થાત્ આવકના ત્રણ ભાગ સરખા કરી દ્રવ્યની વ્યવસ્થા કરે. અને કેટલાએક આવકને ઉચિત ખર્ચના ચાર વિભાગ કરી વ્યવસ્થા કરવાનું કહે છે. તેમાં નિર્ધન પુરુષોના ખર્ચને વિભાગ આ પ્રમાણે છે.
" पादमायानिधिं कुर्यात, पादं वित्ताय शोधयेत् । धर्मोपमोगयोः पादं, पादं भर्त्तव्यपोषणे ॥ १ ॥ आयादर्द्ध नियुजीत, धर्मे यद्वाधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ॥ २ ॥ चत्वारो धनदायादा, धर्मचौर्याग्निभूभृतः ।
sqમાનિતે પુણાં, હાસ્ય વાનમ રે !” શબ્દાર્થ–નિધન પુરુષ આવકમાંથી ચોથે ભાગ નિધાનમાં સ્થાપન કરે અને ચે ભાગ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વેપારમાં રોકે, તેમજ ચેાથે ભાગ