Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવવરણ अनायके न वास्तव्यं, न वास्यं वहनायके। . स्त्रीनायके न वास्तव्यं, न वास्यं बहुनायके ॥ ४ ॥ पालराज्यं भवेद्यत्र, द्वैराज्यं यत्र वा भवेत् ।
થી પૂર્ણાક વા, ઘર ચારત્ર નો વસે I " . " ; શબ્દાથશ્રેષ્ઠ ધર્મ, કિલ્લો, સારે સ્વામી, વેપાર, જળ, ઈધન અને પિતાની જાતિના લકથી મનહર હોય એવા દેશમાં પ્રાયે કરી ધર્માર્થો પુરુષ હમેશાં વાસ કરે
જે દેશમાં ગુણીજને રહેતા હોય, પુણ્યકાર્ય થતાં હોય, પવિત્રતા હોય, માન જળવાતું હોય, ગુણેનું ગૌરવ થતું હોય અને અપૂર્વ જ્ઞાનને લાભ થતું હોય તેવા દેશમાં બુદ્ધિમાન પુરુષ વાસ કરે.જરા જે દેશમાં સન્માન, બુદ્ધિ, બાંધવે અને કોઈ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ ન હોય તેવા દેશમાં પંડિત પુરુષ વાસ કરે નહીં.. આવા જે દેશમાં નાયકન હોય, બાળ નાયક હય, સ્ત્રી નાયક હોય અને ઘણાનાયક હોય તેવા દેશમાં વાસ કરે નહી. જે દેશમાં બાળકનું રાજ્ય હેર્ય, જંયાં બે રાજાઓનું ભેગું રાજ્ય હોય અને જ્યાં મૂર્ખનું રાજ્ય હોય તેવા દેશમાં વાસ કરે નહીં. પા
આ બીનાને શાસકાર ઉદાહરણ આપી સ્પષ્ટ રીતે જણાવે છે, તે આ પ્રમાણે છે –
પદ્મપુર નગરમાં નિવિચાર નામે રાજા અને તેને પાષાણભેદી નામે મંત્રા હતો. એક વખતે માળવાધિપતિ શ્રી વિક્રમરાજા સ્ત્રીના રાજ્ય તરફ જતાં પધપુરમાં આવી ચડ્યો અને ત્યાં કેટલાક દિવસ રહ્યો હતો. તે એક વખતે રાજસભામાં ગયો હતે તે વખતે નિવિચાર રાજાની પાસે એક ચેરની માતા આ પ્રમાણે બેલી રહી હતી મહું રાજન! હારે પુત્ર પાંચ પ્રકારના ચોરના આચારથી ચારી કરતે હતો. તેને ધન્ય છીના ઘરમાં ખાતર પાડતાં તૂટી પડતી ભીતે મારી નાખે છે, તેથી હું તમારી આગળ ન્યાય માગું છું.” આ વાત સાંભળી રાજાએ શ્રેષ્ઠીને લાવ્યો અને ચોર માર્યા વિગેરેને વૃત્તાંત પૂછયે. શ્રેષ્ઠીએ કહ્યું કે “તેમાં મારે શું દેષ? તે તે ભીત ચણનારા મીસ્ત્રીઓ જાણે રાજાએ તેમને પણ લાવ્યા. તેઓએ જવાબ આપે કે “ઘર ચણતી વખતે એક વેશ્યા અમારા જેવામાં આવી અને તેના રૂપથી અમારા ચિતો વિહ્વળ થવાને લીધે ભીંત બાબર જાણી શક્યા નહીં તેમાં અમર ૌ દેષ?” રાજાએ વેશ્યાને બોલાવી પૂછયું. વેશ્યાએ જવાબ આપે કે “રામાં