Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
આગુણવિવરણ
સૌભગ્યરૂપી 'અમૃતના જાણે સમુદ્ર જ ઢાય નહીં તેવી ઉત્તમ સુશ્રાવિકા હતી. તેને વવા માટે અનેક વાનુ આગમન થતુ હતુ પરં’તુ જિનદત્તશ્રેષ્ઠી શ્રાવક સિદાય શ્રીઅને તે કન્યા આપવા ઇચ્છતા ન હતા. કહ્યું છે કેઃ—
પર
विवेकीना धर्मवशोऽभिवृद्वयै, समं कुलाचारमिहावलोक्या ।
वराय शुद्धाय सुता प्रदेया, नेया तथाऽन्यापि सुखोदयाय ॥ ५ ॥ "
શબ્દા —વિવેકી પુરુષે ધમ અને કીર્તિ ના ફેલાવા માટે આ લેાકમાં સમાન કુળ અને આચારનું અવલાકન કરી પવિત્ર વરને પેાતાની પુત્રી આપવી જોઇએ; અને તેવી જ રીતે સુખની વૃદ્ધિ માટે [ પુત્રાર્થે ] ખીજી કન્યા લાવવી જોઈએ.
એક વખતે ચ’પા નગરીથીં બૌદ્ધ ધર્મની શ્રદ્ધાવાળા બુધ્ધદાસ નામે વેપાર અથે વસતપુરમાં આવ્યેા. ત્યાં સુભદ્રાને જોઇ તેના રૂપથી માહિત થએલા કપટવૃત્તિ શ્રાવક થઇ હમેશાં એવી રીતે ધમનું શ્રવણુ કરવા લાગ્યુંા કે જેથી અનુક્રમે તત્ત્વાના જાણ થઇ તે ભાવશ્રાવક થયેા. તેના અધ્યવસાયને સમજી જિનદત્ત શ્રેષ્ઠીએ પાતાની પુત્રી તેને આપી, અને પાણિગ્રહણ મહોત્સવ કર્યો. કેટલાએક કાળ વ્યતીત થયા પછી તે મુધ્ધદાસ વ્યવહારી સુભદ્રાને લઈ ચ'પા નગરીમાં આવ્યેા. ત્યાં પણ સુભદ્રા જૈનધમ પાળવા લાગી. સુભદ્રાની સાસુ અને નણંદ મોદ્ધની ભકત હતી, તેથી હમેશાં સુભદ્રાની નિંદા કરતી. આથી ખુદ્ધદાસે પૃથક્ વર કર્યું. ત્યાં સાધુ સાધ્વીએ ભિક્ષાથે આવતા હતા તે જોઈ તેની સાસુ પિંગરને તેના પર દ્વેષ થઇ આવ્યેા, તેથી તે કહેપ લાગી કે-- સુભદ્રા સાધુમાં આાસકન છે. પરંતુ આ વાત તેના સ્વામીને વિશ્વાસ કરવા લાયક લાગી નહીં. એક વખતે બલ, રૂપ અને ગુણયુકત અને જાણે મૂર્તિમાન ચારિત્ર જ હાય નહીં એવાં કાઈ જિનકલ્પી સાધુ તેને ઘેર આહાર લેવાને અર્થે આવ્યા. તે વખતે પવનથી પ્રેરાએલું તરણું કોઇ પ્રકારે તે સાધુના નેત્રમાં પ્રવેશ કરી ગયું. તે મુનિશ્રી પેાતાના શરીરના ઉપચાર કરવામાં વિમુખ હાવાથી તેમણે તે તરણાને નેત્રમાંથી દૂર કર્યું નહી. પશુ આહાર આપતી વખતે સુભદ્રાએ આ મુનિશ્રીનું નેત્ર વિનાશ ન પામે એમ ધારી તેને ચતુથી તે મુનિમહાશયનાં નેત્રમાંથી જિહૂવાએ કરી તે તરણુ' ઊપાડી લીધુ. તે અવસરે સુભદ્રાના લલાટનું તિલક મુનિશ્રીના લલાટમાં સંક્રમણ થયું, તે સુભદ્રાની જાણમાં આવ્યુ નહીં. જ્યારે મુનિશ્રી ત્યાંથી ચાલી નીકલ્યા ત્યારે તેની સાસુ મસુખે તેના પતિને બતાવ્યુ કે–જો ! ત્હારી શ્રીનું તિલક મુનિના લલાટમાં