Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
चतुर्थ गुण वर्णन. હવે કમેથી પ્રાપ્ત થયેલ “પાપભીરૂ” નામન ચતુર્થ ગુણને વર્ણવે છે.
“પામીરસિ–દીઠેલા અને નહીં દીઠેલા અનર્થોના કારણભૂત કર્મ તે પાપ અને ભય રાખનારને પાપભીરુ કહે છે. તેમાં ચોરી, પરમીગમન અને જુગાર રમવા વિગેરે દેખેલા અનર્થોના કારણે છે તે આ લોકમાં પણ સર્વ મનુષ્યમાં વિડંબનાનાં સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે –
" द्यूताद्राज्यविनाशनं नलनृपा प्राप्तोऽथवा पाण्डवाः मद्याकृष्णनृपश्च राघवपिता पापदितो दृषितः । मांसाच्छ्रेणिकम्पतिश्च नरके चौर्याद्विनष्टा न के
वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीमृतो रावणः ॥ १॥" શબ્દાર્થનળરાજા અને પાંડવોએ જુગારના વ્યસનથી પોતાના રાજયને નાશ કર્યો, કૃષ્ણ મહારાજ મતિરાથી નાશ પામ્યા, રામચંદ્રજીના પિતા દશરથ શિકાર કરવાના વ્યસનથી દપિત થયા, શ્રેણિક રાજા માંસના વ્યસનથી નરકે ગયા, ચેરીના વ્યસનથી કેણુ નાશ નથી પામ્યા? કૃતપુણ્ય શ્રેણી વેશ્યાના વ્યસનથી નિધન થઈ ગયો અને રાવણ પરસ્ત્રીગમનના વ્યસનથી મૃત્યુ પાયે ના આ દીઠેલા અનર્થનાં કારણે છે.
શાસ્ત્રમાં કહેલા નરકાદિ દુઃખનું ફળ આપનાર મદિરા અને માંસનું આસેવન કરવા વિગેરે કાર્ય તે નહીં દીઠેલા અનર્થનાં કારણ છે. જે કારણથી નાગમમાં કહેવું છે કે, “હેટા આરંભથી, મોટા પરિગ્રહથી, માંસાહારથી અને પચંદ્રિયને વધ કરવાથી જી આ ચાર પ્રકારે નરકનું આયુષ્ય બાંધે છે.” વળી બીજે ઠેકાણે કહેલું છે કે “ચેંદ્ધિને વધ કરવામાં આસક્ત, માંસાહાર કરવામાં