Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
षष्ठ गुण वर्णन.
અનુકમથી આવેલા “કેઈને પણ અવર્ણવાદ નહીં બલવા રૂપ છઠ્ઠા ગુણને વર્ણવે છે.
“ સગવાહીન વાકવિ –અવણ એટલે નિંદા, તેને બેલવાના સ્વભાવવાળે પુરુષ અવર્ણવાદી કહેવાય છે. તેવા અવર્ણવાદને કઈ પણ ઠેકાણે બોલનાર છે હેય અર્થાત જઘન્ય, મધ્યમ અને ઉત્તમ ભેજવાળા પ્રાણીઓને પણ અપવાદ બેલનાર ન હોય, કેમકે બીજાને અવર્ણવાદ બોલવામાં ઘણા દેષ રહેલા છે. તેને માટે કહ્યું છે કે
" परपरिभवपरिवादादात्मोकर्षाच्च बध्यते कर्म ।
नीचेर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ॥१॥" | શબ્દાર્થ-બીજાનો પરાભવ તથા અપવાદ અને પિતાને ઉત્કર્ષ કરવાથી પ્રત્યેક ભવમાં અનેક વિકેટિથી પણ છૂટી ન શકે તેવું નીચ ગોત્રકર્મ બંધાય છે.
પિતાની પ્રશંસા, બીજાની નિંદા, મહાન પુરુષના ગુણને વિષે મત્સર અને સંબંધ વગર બેલવું એ સવે આત્માને નીચે પાડે છે. બીજાને અવર્ણવાદ કરવાથી ખર, નિંદા કરનાર શ્વાન, પરનું ખાનાર કૃમિ અને બીજાના ઉપર દ્વેષ રાખનાર કીડીપણે ઉત્પન્ન થાય છે. પરના અછતા અથવા તે છતા પણ દે કહેવાથી અને સાંભળવાથી કંઈ પણ ગુણ થતું નથી, પણ કહેનાર ઉપર વેર વધે છે અને સાંભળનારની અત્યંત કુબુદ્ધિ થાય છે. ઉત્તમ પુરુષની મતિ દૂષણને પ્રાપ્ત થતી નથી, અર્થાત દૂષણ તરફ લક્ષ આપતી નથી. મધ્યમ પુરુષની મતિ દૂષણને સ્પર્શ કરે છે, પરંતુ દૂષણને પ્રગટ કરતી નથી. અધમ પુરુષ દૂષણ જઈબીજા પાસે પ્રગટ કરે છે અને અધમાધમ પુરુષ તે દૂષણ જોઈ એકદમ બૂમ પાડી ઊઠે છે. પિતાનો ગુણ અને બીજાને દેષ કહેવા માટે, પરની યાચના કરવા માટે અને યાચકને