Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
છે !
"
શ્રાધ્ધગુણવવરણ “સુમિનયુકન ક્રિશ્વિ, વાર્તા નનની હરિ !
कण्ठतालुरसनाभिरुजता, दुर्जनेन जननी व्यपाकृता ॥ २॥" - શબ્દાર્થ–માતા બાળકની વિષ્ટાને કુટેલા ઘડાના ઠીંકરથી દૂર કરે છે, પણ કંઠ, તાળુ અને જિહવાથી અવર્ણવાદરૂપ વિષ્ટાને બહાર ફેંકનાર દુર્જને તે માતાને પણ હરાવી છે. ૨
તે કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સમગ્ર લોકને પણ અણુવાદ કલ્યાણકારી નથી, તે “ જ્ઞાહિg વિરોવર છે એ વચનથી ઘણા લોકોને માન્ય એવા રાજા, મંત્રી, દેવ, ગુરુ અને સંઘ વિગેરેને અવર્ણવાદ કેવી રીતે કલ્યાકારી થાય? અર્થાતુ ન જ થાય. રાજાદિકને અવર્ણવાદ બોલવાથી આ લેકમાં દ્રવ્યાદિકને વિનાશ અને ભવાંતરમાં નીચ ગેત્ર તથા કલંક વિગેરે દેષની પ્રાપ્તિ થાય છે. તેને માટે જૈનાબમમાં આ પ્રમાણે છે
“પિતાનું હિત ઈચ્છનાર પુરુષે અસત્ય, અભ્યાખ્યાન (કલંક), ચુગલી અને મર્મભેદક વિગેરે દુઃખનાં કારણભૂત વચન બેલવાં જ ન જોઈએ. પંડિત પુરુષએ બીજાનો છતે દે ષ પણ ન કડવો જોઈએ, તે લોકોને વિષે પ્રગટ અથવા તે છાને એ અવિઘ કાન દેષ તે બોલાય જ કેમ? જે દુબુદ્ધિ બીજા પુરુષને કલંક આપે છે, તે પુરુષ આ લોકમાં નિંદનીક થાય છે અને ભવાંતરમાં તીવ્ર દુને મેળવે છે. જે દુષ્ટમતિ માત્સર્યના દેષથી પાંચ સમિતિ યુક્ત, શુદ્ધ ભાવયુકત અને બ્રહ્મચર્ય યુક્ત યતિને (સાધુને) કલંક આપે છે, તે અતિ તીવ્ર પાપને ઉપાર્જન કરી, પૂર્વ ભવમાં મુનિને કલંક આપનારી સીતાની પેઠે અનંત દુઃખને પામે છે.” તે વિષે સીતાનું દષ્ટાંત આ પ્રમાણે છે –
આ ભરતક્ષેત્રમાંમિણાલકુંડ નામનગરમાં શ્રીતિના પુરહિત રહે હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી, અને તે બન્નેને વેગવતી નામે એક પુત્રી હતી. એક વખત તે નગરના ઉદ્યાનમાં એક મુનિશ્રી પધાર્યા. પ્રતિમા રૂપ કાઉસ્સગ ધ્યાનમાં રહેલા તે મુનિશ્રીને લોક ભકિત પૂર્વક વદન કરવા લાગ્યા. તે જોઈ ખોટા મત્સરથી વેગવતી લોકોને કહેવા લાગી કે “ બ્રાહ્મણને છોડી આ મુંડ પાખંડીને કેમ પૂજે છે?મેં આ સાધુને સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે” એ પ્રમાણે મુનિ ઉપર વેગવતીએ અસત્ય કલંકનો આરોપ મૂક્યા. તેથી ભેળા લોઠો મુનિશ્રીની પૂજા કરતા અટકયા. મુનિશ્રીએ પણ પિતાના ઉપર લોકોને અભાવ જોઈ તે અસત્ય કલંકના આરેપને જાણી લીધે. પછી તેમણે “મારા નિમિત્તે જિનશાસનની