Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુનિત્રરણ
૫
લોકાપવાદના ભય છે, અને જે ધર્મિષ્ઠ ડાય તે જ એવા ભયની દરકાર રાખે છે. તેથી તેમની અધમ માં પ્રવૃત્તિ થતી નથી, માટે શ્રાવકપણામાં ઢાકાપવાદભીરુત્વ” ગુણુની ખાસ આવશ્યકતા છે.
‘ઢીનામુદતળાવ: ”—દીનપુરુષાના ઉદ્ધાર કરવામાં આદરવાળા એટલે કે પોતાના સ્વધર્મી-જાતિમં કે દેશબંધુ કેઇ પણ પ્રાણી આપત્તિમાં આવી પડ્યો હાથ તા તેની ઉપેક્ષા નહીં કરતાં યથાશક્તિ તેને સહાય આપવામાં અથવા તે તેના બનતા પ્રયાસે ઉદ્ધાર કરવામાં આદરયુક્ત થવું જોઈએ.
“જીતજ્ઞતા”—કરેલા ગુણને જાણવા તે. આ સામાન્ય જીણુ દરેક વ્યક્તિને લાગુ પડે છે; દુનિયામાં પણ કરેલા ગુણને ભૂલે જનાર અધમ ગણાય છે, તેથી હરેક પ્રકારે પેાતાની શક્તિ અનુસાર ઉપકારીના ઉપકારના બદલા વાળવા ચૂકવું નહીં. હવે જો કાઈ એક પુરુષમાં ઉપકારીના ઉપકારના બદલા વાળવાની - કાઇ પણ રીતે શક્તિ ન હાય તા પણ તેણે તેના બદલે વાળવા હંમેશાં ઇચ્છા રાખવી જોઈએ કે જેથી કૃતજ્ઞતા પ્રાપ્ત થાય નહીં. તેમજ ઉપકારીના બદલે આપવાને શક્તિમાન પુરુષ એવા પણ વિચાર ન કરવા જોઈએ કે `માશ ઉપર ઉપકાર કરનાર કાંઇ પશુ આપત્તિમાં આવી પડે તે હું તેમને આપત્તિમાંથી મુક્ત કરી ઋણમુક્ત થાઉં. એવા વિચાર કરવા તે માથુ કાપી પાઘડી અધાવવા જેવું છે; તેથી વિચારશીલ પુરુષ આ પ્રમાણે વચાર કરે નહીં, પર ંતુ ઉપકારીના ઉપકારનું નિરંતર સ્મરણ કર્યાં કરે અને ચિંતવે કે, મારા ઉપર જેવી આપત્તિ આવી પડી હતી તેવી આપત્તિ મારા ઉપકારી પુરુષ પર ન આવી પંડા,
* મુદ્દાક્ષિË »—સુદાક્ષિણ્યતાવાળા એટલે કેટલાએક સારા માણસા, મહાજન, જ્ઞાતિજન તથા ગ્રામ કે દેશના માનનીય પુરુષા અમુક સુકૃત કાય' કરવા ભલામણ કરે, અને તે કરવામાં પેાતાને મહેનત પડતી હાય, દ્રવ્યના વ્યય થતા હાય અગર ખીજું કોઈ કષ્ટ સહન કરવું' પડતુ હાય તા પણ તે કાય શરમને લઈને કરી આપે. કદિ ઉપાક્ત પુરુષા અકાય કરવાની ભલામણુ કરે તેા તે કરવું કે નહીં ? એવી કઈ આશકા કરે તેને કહેવાનું કે-પ્રથમ તેા ઉત્તમ પુરુષ તેવા અકાય'ની ભલામણ કરે જ નહીં. કદિ તેવા સંજોગાને લઈ અકાય કરવાનું કહેવામાં આવે તા તેવા કાય માં દાક્ષિણ્યતા રાખવી ચેાગ્યું નથી. આ ગુણવાળા પુરુષ દુની યાને પ્રિય થાય છે તેથી આ ગુણની શ્રાવકપણામાં આવશ્યક્તા છે. ઉપર