Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
.
૩૬
શ્રાદ્દગુણુવિવરણુ
જણાવેલા ચાર ગુણાને સદાચાર કહેલા છે. વળી કહ્યું છે
“ सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु ।
આવન્યમયાં, સર્વસમ્પતિ નાતા ।।।।”
C
શબ્દાથ—સવ ઠેકાણે નિંદ્યાના સવથા ત્યાગ, સત્પુરુષાની પ્રશંસા, અત્યંત કષ્ટમાં. અદ્દીનપણું અને તેવી જ રીતે સ ́પત્તિમાં નમ્રતા રાખવી. ૨ ભાવાવેત્ર 'નિન્દ્રા સત્ત્વનો કોઈ પણું માણસે કાઈ પણું ન્યક્તિની નિંદા કરવી નહીં, પરંતુ વિપરીત આચરણ કરનારને જોઇ તેના ઉપર કરુણા લાવી તેને પોતે બનતા ઉપાયે વિપરીત કાય કરતાં અટકાવે, અને સન્માર્ગે ચલાવવા પ્રેરણા કરે, અને જો તેમ કરતાં અસત્ પ્રવૃત્તિને તે ત્યાગ ન કરે તેા તેના ઉપર ઉદાસીનતા ધારણ કરે; પણ તેના ઉપર દ્વેષ ધારણ કરી નિંદા ન કરે. નિંદા કરવાથી નિંઢા કરનાર પુરુષના આત્માને કાઇપણ પ્રકારને લાભ થતા નથી, પરંતુ જે પુરુષની નિંદા કરવામાં પ્રશ્નત્તમાન થયેા હાય તેના અવગુણુમાં ચિત્તની મણુતા થવાને લીધે આત્મામાં તે અવગુણાનું પ્રતિબિંમ પડવાથી આત્મા મલિનતાને પામે છે. જેમ જિનેશ્વર કે મહિષઓના ગુણેાત્કીત્તન કરવાથી ગુણેાકીત્તન કરનારના આત્મા નિમાઁળતાને પ્રાપ્ત થાય છે, તેમ તે ન્યાય આ ઠેકાણે લાગુ કરી કાઈ પણ વ્યક્તિની નિદા કરી આત્માને કલુષિત કરવા નહીં, તેમાં પણ રાજા, મંત્રી, દૈવ, ગુરુ, સંધ અને સત્પુરુષાની નિંદાને ત્યાગ તે અવશ્ય કરવા જોઈએ. નહીં તા રાહિણીની પેઠે નરક અને તિય ચનાં અતિ તીવ્ર દુઃખાના અનુભવ કરવા પડશે, એમ જાણી નિંદાથી નિવત્તવું એ જ ઉચિત છે.
•
વાસ્તુ સાધુપુ”—સત્પુરુષોની પ્રશ'સા કરવી—તેમના શાંતતા, ગભીરતા, શૌયતા, નમ્રતા, સહનશીલતા, વિષયવિમુખતા, વચનમાયતા, નિરભિમાનતા, ગુણજ્ઞતા, નિપુણતા, સરળતા, સૌમ્યતા, દાક્ષિણ્યતા, અદીનતા, સજનવલ્લભતા, પ્રમાણિકતા, નિઃસ'ગિતા, નિડરતા, નિલેૉંભતા, પરાપકારિતા, દીધ શિતા, ધમ ચૂસ્તતા, સ સારવિમુખતા તથા ઔદાય, ધૈય', સૌજન્ય, ઔચિત્ય, વિનય, વિવેક, અનુભવ, સદાચાર અને પાપભીરુત્વ વિગેરે અનેક ગુણ્ણાનું નિર ંતર સ્મરણુ કરવું, અને તેમને પ્રસિદ્ધિમાં લાવવા શક્તિ અનુસાર ચેાગ્ય પ્રયાસ કરવા, કેમકે મહાત્માઓના આવા ઉત્તમ ગુણા ધાર્મિક