Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
સદ્ગુણુવિવરણુ
હળ તેમજ નૈતિક અવનતિના પ્રસંગે ખરેખર એક પુષ્ટ આલેખનરૂપ થઈ પડે છે. વળી તેમની પ્રેમપૂર્વક કરેલી પ્રશંસા ઉત્તરાત્તર ગુણુપ્રાપ્તિ, પુણ્યવૃદ્ધિ, નરે’દ્રપણું, સ્વ તથા યાવત્ અપવના ફળને પશુ આપનારી થાય છે, માટે સંતપુરુષાના ગુણ્ણા oિગાચર કરી તેમની પ્રશંસા કરવામાં ઉડ્ડાસીનતા ધારજી કરવી નહીં, કારણ કે આગળ કહેવામાં આવનાર સાધુપુરુષાના ગુણાની પ્રશ'સા કરનાર તથા ઉદાસીનતા રાખનાર એ ચારાના ઉદાહરણની પેઠે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ધર્માભિલાષી પુરુષાએ ઉદાસીનતાના ત્યાગ કરી તેમના ગુણ્ણાની પ્રશંસા અવશ્ય કરવી જોઇએ.
“ સાચવૈન્યમયન્તનું ”—ગમે તેવી આપત્તિ આવે તે પણ અતિશય દીનપણું ધારણ કરવું નહીં, પણ એવા વખતે આત્માની શક્તિના વિચાર કરી અનન કરવું કે—પૂર્વ ભવ સ'ખ'ધી કાઈ નિકાચિત કમાઁ ય આવ્યું છે; તા તેને સમભાવથી વેદવું—ભાગવવું એ જ આ આપત્તિના વિનાશના પ્રતિકાર છે, માટે મ્હારે દીન થવાની કે યાચના કરવાની કાઈ પ્રકારે જરૂર નથી. આ ક્રમ પેાતાનું ફળ આપી નષ્ટ થતાં આત્મા પાતાની મેળે કમ જનિત આપ ત્તિથી મુક્તિ થશે. એટલે મ્હારે પાતાના આત્મામાં રહેલા અનત સુખા પ્રગટ થવાથી સ કલેશે। નાશ થશે, એવા વિચાર કરી સમભાવમાં રહેવાની પ્રવૃત્તિ કરે. પરંતુ સર્વથા દીનતા કરે નહીં, કારણ કે દીનતા કરવાથી પેાતાની નિમળતા જાહેરમાં લાવવા શિવાય ખીજી કાંઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી.
“ તત્વસમ્મતિ નન્નતા —તેવી જ રીતે સ`પત્તિમાં નમ્રતા રાખવી. કદિ પુન્યાયથી સપત્તિ પ્રાપ્ત થાય તે પણ અહંકાર ન ધારણ કરતાં હંમેશાં નમ્રતા રાખે. એવા ભાગ્યેાદયના વખતે વિચાર કરે કે-મ્હારા પૂર્વ પુન્યને ઉડ્ડય થવાથી આ સપત્તિ, સ્વજન અને સંતતિ વિગેરે અનુકૂળ પદાર્થો મને પ્રાપ્ત થયાં છે; તે આવા અનુકૂળ અવસરે મ્હારે સમપરિણામે રહી અસ્થિર સ'પત્તિથી મદાંધ ન થતાં નમ્રતા ધારણ કરવીજ ચેાગ્ય છે. તેમજ
આ સંપત્તિને સ્થિર કરવાના ખરેખરા પ્રતિકાર તા એ છે કે પેાતાની લક્ષ્મીના નૈનાગમ તથા જૈનમંદિરને જીર્ણોદ્ધાર, દીનેટ્ટુર, સત્પાત્ર અને જ્ઞાનદાન ચ્યાદિમાં વિનિયોગ કરવા તે જ છે. કારણ કે પુન્યને અનુસારે માસ થનારી લક્ષ્મીના વ્યય સકાય માં કરવાથી પુન્યની વૃદ્ધિ થાય છે, અને પુગની
ܕܕ