Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણું ભગવાન યુગાદિદેવના સમયના શ્રાવકમાં સરલતાનો ગુણ હેવાનું ગ્રંથેથી રેખાય છે તેમજ બાવીસ તીર્થકર ભગવાનના સમયના શ્રાવકોમાં વિદ્વત્તા સાથે સરલતાના ગુણે મુખ્ય હેવાનું દેખાય છે તે તે ગુણેને મુખ્યતાએ રાખીને આ ગ્રંથ લખવામાં આવતા નથી પણ ભગવાન મહાવીરસ્વામીના સમયના શ્રાવકોના ગુણો કેવા હોવા જોઈએ તે અત્રે દર્શાવ્યું છે, તેથી વીર ભગવાનને નમસ્કાર કર્યાનું સમજાય છે, યંગાથેનો વિચાર કરતાં એમ પણ લાગે છે કે હાલના સુશ્રાવકોને પણ બાવીશ તીર્થકર મહારાજના શ્રાવકેની પેઠે પ્રાજ્ઞ અને અજુ થવાની પ્રથકારે ખાસ સૂચના કરી છે. આ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણે પ્રાપ્ત કરી શ્રાવકોએ હજુ તથા પ્રાણ થવા ચૂકવું નહીં. પ્રાચે ત્રાજુપણું જન્મથી અને જ્ઞાનથી થઈ શકે છે અને પ્રાઝપણું સતસંગથી સશાસ્ત્રના અધ્યયનથી “શ્રવણ, મનન, નિદિધ્યાસનથી (અનુભવ કરવાથી) થાય છે તે બીજા અનેક કાર્યોમાંથી વિરામ પામી જેનાથી મુક્તિમાર્ગ ન સધાતું હોય તેવા સુશ્રાવકેએ નિત્યકર્મ સાથે પિતામાં પ્રજ્ઞપણું આવે તેને માટે અહેરાત્રિમાં અમુક કાલ નિયમિત કરી ઉપર દર્શાવેલા સાધનમાંથી જે સાધન મળી આવે તેને ઉપયોગ કરી પોતાનામાં પ્રાજ્ઞપણું મેળવવા સતત પ્રયાસ કરવો ઉચિત છે. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાંસુધી કુલપરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રાવકપણું તે વાસ્તવિક શ્રાવકપણું ગણાશે નહીં અને દેખાદેખીની ક્રિયાથી કષાયની મંદતા થઈ શ્રાવકપણાને નિસ્પૃહતાથી થતે પરમાનન્દ મળશે નહીં. મોક્ષમાં કે આનંદ હશે તેનો જેમને અનુભવ કરવો હોય તેમણે શ્રાવકપણને યોગ્ય સમતાથી-પ્રાપ્ત થતા આનનને અનુભવ કરાવે એ ગ્રન્થકારને આશય હેય એમ સંભવે છે.
जयश्री सिद्धिदः साध्यो, गुरूक्तशुद्धमंत्रवत् ।
સાન્તર્થ સરિષભ, વિવિધાવજોત્તમૈઃ | ૨ | શબ્દાર્થ–સાત્વિક અને વિવેકી ઉત્તમ શ્રાવકોએ જયશ્રીની સિદ્ધિને આપનારે અને કન્વર્થ (નામ પ્રમાણે ગુણ યુક્ત) એ ધર્મ ગુરુકથિત શુખ્ય મંત્રની પેઠે સાધવા યોગ્ય છે. ૨
ભાવાર્થ-આ સંસારમાં ધન ધાન્યાદિક ઈચ્છિત વસ્તુઓ અને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરવાને મનુષ્ય સદ્ગુરુની સેવા કરે છે અને જ્યારે ગુરુમહારાજ આવી સેવાથી પ્રસન્ન થાય છે ત્યારે શિષ્યને તેની ગ્યતાનુસાર તેની આશા પૂર્ણ કરવાનો મંત્ર આપે છે. આ મંત્ર પ્રાપ્ત કરી શિષ્ય તેનું આરાધન કરે છે અને પિતે ધારેલે લાભ મેળવે છે, તે જ પ્રમાણે કન્યકાર મહારાજ કહે છે ક–હે ભવ્ય પ્રાણીઓ! જે તમારે મેક્ષ સુખ મેળવવું હોય તે તમે ગુરુમહારાજે બતાવેલા મત્રની પિકે ધર્મનું આરાધન કરે કે જેવું અવિનાશી એવં આમિક સુખ પ્રાપ્ત
સાંભળવાથી. * વિચારવાથી.