Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
ભાર
માહગુણવિવારણ ખેતરને ખેડ્યા સિવાય તથા સમારાદિ દીધા સિવાય બીજ વવાતાં નથી. એવી જ રીતે સામાન્ય ધમપૂર્વક જ બાર ત્રતાદરૂપ વિરોષધમ શોભાથી પ્રકાશિત થાય છે. તે કારણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પોતાના રોગશાસ્ત્રના પ્રથમ પ્રકારની અંતે થારંવવિધ ઈત્યાદિક કુલમથી અાવેલ અનિંદ્ય વિભવની ત્રિભાગાક અપેક્ષાએ ન્યાયથી આચસ્થ કરવારૂપ જેનું લક્ષણ છે એ સામાન્ય ધર્મ परमात [ २ ] क्यार यतुभुग [ पियार ४२पामा प्रसा३५ ], साप, પરનારીસહોદર (પરસ્ત્રીબાંધવ ), રૂદતી વિતપરાભૂખ [ નિવેશનું દ્રવ્ય ગ્રહણ કરવામાં વિમુખ ], રાજપિતામહ વિગેરે બિરુદે જેને મળેલાં છે એવા કુમારપાલ મહારાજને સમગ્ર રાજાઓની સભા સમક્ષ ઉપદેશ કર્યો તે જ અહિં પ્રતિપાદન કરે છે.
न्यायसंपविभवः १ शिष्टाचारप्रशंसकः २। कुलशीलसमैः साद्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः ३ ॥ १॥ पापभीरुः ४ प्रसिद्धं च देशाचार समाचरन् ५। अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ६॥२॥ अनतिव्यकगुप्ते च, स्थानेषु प्राविवेश्मके। अनेकनिगमद्वारविवर्जितनिकेतनः ७॥३॥ कृतसंगः सदाचारैः ८ मातापित्रोश्च पूजक: ९। त्यजन्नुपप्लुतं स्थान १० मप्रवृत्तश्च गर्हितः ११ ॥४॥ व्ययमायोचिंत कुर्वन् १२ वेषं वित्तानुसारतः १३।। अष्टमि(गुणयुक्तं १४ शृण्वान। धर्ममन्वहम् १५ ॥ ५ ॥ अजीर्णे भोजनत्यागी १६ काले भोक्ता च सात्म्यतः१७ । अन्योन्याप्रतिबंधेन त्रिवर्गमपि साधयन १८ । ६॥ यथावदतिथौ साधौ दीने च प्रतिपत्तिकृत् १९ । सदानमिनिविष्ठश्च २० पक्षपाती गुणेषु च २१ ॥ ७ ॥ अदेशाकालयोश्चयों त्यजन् २२ जानन् बलाबलं २३ । वृत्तस्थज्ञानवृद्धानां पूजकः २४ पायपोषक: २५ ॥ ८॥ दीर्घदर्शी २६ विशेषज्ञः २७ कृतज्ञः २८ लोकवल्लभः २९ ।
सलज्जः ३० सदयः ३१ सौम्यः ३२ परोपकृतिकर्मठ: ३३ ॥९॥ *:41५ 1, निधान २, व्यारे धारा ३.