Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૧
શ્રાદ્ધગુણવિવરણ
વાળાં અને વાસના વગરના, વાસનાવાળા એ પ્રકારના છે એક સુગધી દ્રશ્યથી વાસિત થએલા અને ખીજા દુર્ગંધી દ્રવ્યથી વાસિત થએલા. દુર્ગંધી દ્રવ્યથી વાસિત થએલા ઘટની માફક મિથ્યા શાસ્ત્રોથી જેમનાં હૃદય વાસિત થયેલાં છે અને જેએ તે વાસનાને સદ્ગુરુના ઉપદેશ મળતાં પણ છેડતા નથી તે વામ્ય છે એટલે તે જીવા ધર્મના પાત્ર નથી અને જેઆથી મિથ્યા દશનાદિકથી વાસિત છે છતાં પણ ન્યાય બુદ્ધિવાળા સરલ હૃદયના હેઠે કદાગ્રતુથી રહિત જીવા હોય તે સદ્દગુરુના ઉપદેશથી સસદ્ વિવેકથી પૂર્વે ગ્રહણ કરેલા મિથ્યા દર્શનને છેડી સત્યને ગ્રહણ કરે તેવા જીવા અવામ્ય છે એટલે ધર્મોપદેશને ચાગ્ય છે.
પ્રશસ્ત વાસિતના એ ભેદ્ય છે. વામ્ય અને અવામ્ય. જે જીવાને પ્રથમ સમ્યગ્ નાતિની પ્રાપ્તિ થયેલી છે અને જે જીવા કુદિકના ચાગ થતાં સમ્યગ્ દર્શનને વસી જાય તેવા છે તે જીવા વામ્ય જાણવા, અને તેવા જીવે ઉપદેશ ચેાગ્ય દાતા નથી અને જે જીવાને પ્રથમથી સમ્યગ્દર્શન, ચારિત્રાદિકની પ્રાપ્તિ થએલી છે અને પાછળથી કુશુદિકને સંસ થયાં છતાં પણ સમ્યગૂદનાકિને ત્યાગ નથી તેવા જીવા ધર્માંદેશને ચેાગ્ય ગણાય છે તે અવામ્ય જાણવા.
કરતા
જે જીવા જૂના છતાં અવાસિત છે એટલે કાઈ પણ ધર્મની વાસનાને પામ્યા નથી તે જીવા પણ ધર્માંના ઉપદેશને ચેાગ્ય છે. આ પ્રમાણે જૂના ઘડાના દૃષ્ટાંતથી ધમપદેશને માટે જીવાની ચાગ્યતા કહી. હવે નવીન ઘટ સાથે જીવેાની સરખામણી કરતાં યેાગ્યાયેાગ્યના વિચાર જણાવે છે.
જેમ કુંભારના નિભાડામાંથી તત્કાલ કાઢેલા ઘડાને જે પ્રકારની વાસના આપીએ તે પ્રકારની વાસના ગ્રહણ કરે છે, તેમ ખાલ્યાવસ્થાવાળા જે કાઈ જીવા જેને કોઈ પ્રકારના ધર્મના સસ્કાર થયા નથી તેવા જીવેાને ધમાઁપદેશ વૈશ્યતા પ્રમાણે અને ન્યાયપુરસ્કર આપવાથી શીઘ્ર કાર્યકારી થાય છે, તેથી આવા જીવે ધને ખરેખરા પાત્ર છે. આ ગ્રંથકાર મહારાજે ગ્યાયેાગ્ય ખતાવવા જે આટલે બધા પરિશ્રમ લીધા છે તેનું કારણ સ્પષ્ટ છે કે-આયુષ્ય અલ્પ છે, વિઘ્ને ઘણુાં છે, મહર્ષિએએ પેાતાનુ અને અનેક ભન્ય જીવાનુ હિત કરવાનુ છે તેથી ખપાત્ર જીવે સાથે ધૌપદેશની ચર્ચા કરવાનું ઉચિત નથી, એમ ધારી ઉપદેશ આપતાં પહેલાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના વિચાર કરી પાત્ર જીવે!ને જ ઉપદેશ આપવા પ્રયાસ કરવા જેથી ઉભયનું શ્રેય થાય.
શબ્દા—ચેાગ્યાયેાગ્યનું સ્વરૂપ પ્રતિપાદન કર્યાં પછી વિશેષ ધર્મના અર્થી એવા ચેાગ્ય પુરુષાએ પણ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મની વિધિમાં (નિશ્ચિત કરેલુ પૂર્વાપરભાવરૂપ વિધાન તે વિધિ) પ્રયત્ન કરવા જોઇએ. કહ્યું છે કે—
ભીંતના ધેાળવા પ્રમુખ વ્યવસ્થા કયા સિવાય ( ભીંતના ઉપર ચિત્રેલુ' ) ચિત્ર શૈાલતું નથી. અને પાસ આપ્યા સિાંય તેના ઉપર રંગ સ્થિર થતા નથી.