Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
ગ્રાહગુણવિવરણ ક્ષેત્રમાં દ્રવ્યને શીઘ વાવે (વ્યય કરે), જિનદર્શનને (સમ્યકત્વને ) વરે (આદરે પાપનો નાશ કરે અને સંયમ કરે (મન ઈદ્રિને વશ કરે) તેમને વિચક્ષણ પુરુષે શ્રાવક કહે છે : - ભાવા–આ ગ્રન્થમાં કેવા શ્રાવકનું વર્ણન આવનાર છે તે ગ્રંથકર્તા મહારાજ કહે છે. શ્રાવકે ચાર પ્રકારના શાસ્ત્રોમાં વર્ણવ્યા છે તે પૈકી અહિંઆ નીચેના ગુવાળા એટલે કે ભાવ બાવકને મુખ્યતાએ અધિકાર છે, કારણ કુલ
માગત જેમને બાવકપણું પ્રાપ્ત થયું છે તેઓ જ્યાં સુધી ગ્રતાહિક ન લે ત્યાં સુધી નામ શ્રાવક કહી શકાય, અથવા કોઈ મનુષ્યનું નામ શ્રાવક હોય તેને પણ શ્રાવક કહેવાય અને તે પણ નામ શ્રાવકમાં ગણાય. એટલે તેનું અત્રે વર્ણન નથી. તેમજ ચિત્રામણ કે મૂર્તિમાં શ્રાવકપણું સ્થાપ્યું હોય તેને પણ અત્રે અધિકાર નથી, તેવી જ રીતે હવે પછી શ્રાવકપણું થનાર છે તેને પણ અહીં અધિકાર જણને નથી. અર્થપત્તિથી ભાવશ્રાવકને અધિકાર હોવાનું ભાસે છે. પ્રથમ વિશેષણ ઉપયેગપૂર્વક સાંભળનાર એવું છે. ખરેખર આ વિશેષણ પ્રમાણે મોટા ગ્રંથના ગ્રંથ ન સાંભળતા થર્ડ પણ ઉપયાગપૂર્વક સાંભળે અને તેનું મનન કરી દેપાદેયને વિચાર કરી જે શ્રાવકે વર્તે તે તેઓ અલ્પ સમયમાં તત્વમાસિપૂર્વક પરમશાન્તતા મેળવી ભવજમણથી છૂટી શકે છે. સાંપ્રતકાળમાં વાંચવા સાંભળવાનું ઘણું થાય છે, પણ તે ઉપગપૂર્વક ન હોવાથી જોઈએ તેવું કાર્યકારી થતું નથી તેથી ઉપગપૂર્વક શ્રવણ કરવાને ગુણ શ્રાવકોએ અવશ્ય પ્રાપ્ત કરવો જોઈએ.
બીજુ વિશેષણ અતિ તીવ્ર કર્મોથી મુકાયેલું હોય એવું છે. આ વિશેષણથી અનંતાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાનની કષાને નાશ કરનાર શ્રાવક હોય એમ સૂચવે છે, અથવા તીવ્ર કર્મોથી મુકાયેલે એટલે જે કર્મો (વ્યવસાયાદિ) કરતાં ૌદ્ર પરિણામ ન થાય તેવાં કાર્યો કરનાર શ્રાવક હોવો જોઈએ. તે પ્રાય: ભાવશ્રાવકમાં હેય એમ સંભવે છે,
શ્રધ્ધાને દઢ કરે એટલે દઢ સમ્યકૃત્વવાન હોય અથવા જૈન દર્શનની અનેક પ્રકારે પરીક્ષા કરી તેને ઉપર વિશેષ શ્રધાલુ થાય. આ શ્રાધ્યા શા શ્રવણ કરવાથી થાય છે, તેથી ઉપગપૂર્વક જિનેશ્વર ભગવાનની વાણું નિરંતર શ્રવણ કરે, અને આવી રીતે ભગવાનની વાણી નિરંતર શ્રવણ કરવાથી સંસારનું અસારપણું અને લક્ષ્મીની ચંચલતા જાણ પૂર્વ પુણ્યથી પિતાને પ્રાપ્ત થયેલા ધનને શુભ ક્ષેત્રમાં નામાદિકની અપેક્ષા રાખ્યા વિના લાભાલાભ જોઈ વાવરે અને જયારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, એમ જાણવું. જ્યારે સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થઈ તે પછી સ્વયમેવ પાપનો નાશ થઈ જાય છે. અને ઈદ્રિય તથા મન સહજ પ્રયાસથી વશ થાય છે, તેથી સંયમ કરનાર શ્રાવક હોય એમ વિશેષણ આપેલું છે. તેથી વિચક્ષણ પુરુષે આવા ગુણવાળાને શ્રાવક કહે છે. મતલબ કે-શાસકારે શ્રાવક શમની નિરુક્તની રીતિથી સિદ્ધિ કરતાં એક એક અક્ષરથી કેવા પ્રકા