________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अद्य कल्ये परस्मिन् परतरस्मिन् , पुरुषाश्चिन्तयन्त्यर्थ संपत्तिम्। अंजलिगतमिव तोयं, गलदायुनं पश्यन्ति ॥ २॥
અર્થ-મૂઢ પુરૂષે આજ કાલ પહાર (આવતે બીજે વર્ષે) અને પરાર (આવતે ત્રીજે વર્ષે) ધનની પ્રાપ્તિ (ધન મળશે એમ) ચિંતવે છે, અર્થાત્ આજ નહિંતે કાલે, કાલે નહિતે બીજે વર્ષ, ને બીજે વર્ષે નહિ તે ત્રીજે વર્ષે ધનની પ્રાપ્તિ થશે એમ આશામાં ને આશામાં દિવસે ગુમાવે છે, પરંતુ તે મૂઢ પુરૂષ હથેલીમાં રહેલા પાણીની પેઠે ક્ષય થતા
પિતાના આયુષ્યને જોતા નથી. ફ રક , , जं कल्ले कायव्वं, तं अजं चिय करेह तुरमाणा।
, बहुविग्यो हि मुहत्तो, मा अवरोहं पडिरकेह॥३॥
જે ક્રન્ચ, તત્ર વાળા बहुविघ्न एव मुहूत्तों, माऽपराह्नं प्रतीक्ष्वध्वम् ।। ३ ।।
અર્થ – હે પ્રાણીઓ! જે ધર્મકાર્ય કાલે કરવા ગ્ય હોય તેને નિશ્ચય આજેજ ઉતાવળથી કરે, કારણકે મુહૂર્ત (બે ઘડીને કાળ) પણ ઘણાજ વિષ્નવાળે છે (અર્થાત્ એક મુહૂર્તમાં પણ અનેક વિધને આવી પડે છે). માટે જે ધર્મકાર્ય પહેલા પહેરમાં કરવાનું હોય તેને પાછલે પાર કરીશું એમ ધારી વિલંબ ન કરો.
૧
૩
For Private And Personal Use Only