________________
વાચકમિત્રોને
નિરંજને બે પ્રાકૃત ભાષાઓ - પાલી અને અર્ધમાગધીમાં સ્નાતક-અનુસ્નાતક પદવીઓ મેળવી, તેમ છતાં,
છવ્વીસ વર્ષની વયે આ અભ્યાસ તેમણે અંગ્રેજીમાં રજૂ કરવાનું પસંદ કર્યું તથા પોતાના મંતવ્યો નિશ્ચિત અને સમર્પિત કરવા
તેમણે વિવિધ ભાષાઓના અનેક આધાર ગ્રંથોનો સઘન અભ્યાસ કર્યો.
xiv