________________
અને આ
નં.-૨ - – શિષ્ટાચાર પ્રશંસક :
સાવર: પ્રથજે થર્વ: | ન્યાય-નીતિપૂર્વક ઘનાદિનું અર્જન કરી જીવનનિર્વાહ કરવો તેને સદાચાર કહેવામાં આવેલ છે. જ્યારે ન્યાયથી કામ વિષયો-પરિગ્રહો તેમજ ધનાદિના ઉપાર્જન-રક્ષણાદિમાં આરંભથી થતી હિંસાનો એકદેશ કે સવદિશ ત્યાગ તેને વ્રતાવાર કહેવામાં આવેલ છે. હિંસામાં બીજા ચાર પા૫ અસત્ય-ચોરી–અબ્રહ્મ અને પરિગ્રહ ગર્ભિત નાશવા.
पतानि पवित्राणि सर्वेषां धर्मचारिणां।
अहिंसा सत्यमस्तेय त्यागो मैथुन वर्जनं॥ સર્વ ધર્માચરણમાં પાંચ પવિત્ર આચરણો છે અને તે અહિંસા-સત્ય-અચોર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પરિગ્રહને ભગવાને પાપ કહેલ છે. તથતિ નિ વાપ: જે આત્મામાં કલુષતા ઉત્પન્ન કરે અને બાહામાં નાજ-તિર્યંચાદિ ગતિમાં પતનના કારણે જે તે પ્રકારનાં કર્મોનો બંધ કરે તેને પાપ કહેલ છે.
સંસારમૂત્રારંભ તેનાં હેતુ gિ:
તમાકુવાર: પંકજે પ્રદ: | : સંસારનું મૂળ આભ છે અને આરંભનું કારણ પરિગ્રહ છે તેથી આત્માથી જીવે (ઉપાસક અગર તો આરાધક જીવે) પરિગ્રહને ધીરે ધીરે ઘટાડતા જવું. અંતરંગ તેના પ્રત્યેની આસક્તિ ઘટાડવી. “મુછ નહિ ..
– તત્વાર્થ સૂત્રમાં પરિગ્રહની વ્યાખ્યા. પરિગ્રહત્યાગમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની આસક્તિના ત્યાગની વાત છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોની લુબ્ધતા પરિગ્રહનું મૂળ કારણ છે. અને આરંભ (જેમાં હિંસાદિ પાંચ પાપોનો સમાવેશ છે) નું કારણ પરિગ્રહ છે. '
પાંચ ઈન્દ્રિયોના વિષયોની લુબ્ધતાને કારણે કષાય: ક્રોધ-માન-માયા અને લોભની ઉત્પત્તિ હોય છે. અને કષાયની ઉત્પત્તિ થતાં જીવ હિંસાદિ પાંચ પાપોમાં પ્રવર્તન કરે છે. એટલે જિનાગમમાં ઠેરઠેર વિષય વાસનાના ત્યાગનો ઉપદેશ છે. કોઈ ઠેકાણે વિષયની ઈચ્છાને કષાય કહેલ છે.
મનુષ્યના જીવનમાં તેની સુખ-શાંતિ તેમજ ઉન્નતિનો આધાર તેના આચાર-વિચાર પર છે. નહિ કે તેના બાહ્ય ઘનાદિ સંપત્તિ-સમૃદ્ધિ કે હકુમત પર. આચાર તે ચારિત્રગુણની પર્યાય છે અને વિચાર જ્ઞાનગુણની પર્યાય છે અને બંનેના સમાયોગથી મોક્ષ છે. જ્ઞાનદિવાળ્યાં નો?’ આચાર વિચારનું સમન્વય
क्षतिं मनःशद्धि विधेरतिक्रम, व्यतिक्रम. शीलवतेविलंधनं।
- प्रभोऽतिचारं विषयेषु वर्तनं, वदन्त्यनाचारमिहातिआसकतताम्॥ મનમાં પાપના વિચાર માત્રને અતિક્રમ, શીલવ્રતના ઉલ્લંધનને વ્યતિક્રમ, વિષયોમાં પ્રર્વતનને અતિચાર અને વિષયોમાં અત્યંત લુબ્ધતાને અણાચાર કહ્યો.
I – અમિતગતિ આચાયત “સાચાયિક પાઠમાંથી ધોર હિંસાથી ગર્ભિત કર્ભાધામી ધંધાઓથી ધનાદિ સંપત્તિનું ઉપાર્જન, તેનું અભિમાન, બાહ્યાડંબર Ostentation of wealth: અને તેમાં આગળ વધી ભગવાનની કૃપાનું આ બધું ફળ છે એમ જ્યારે જૈન ધર્મના અનુયાયીઓ પાસેથી સાંભળીએ છીએ ત્યારે ભગવાને કહેલ પાંચમા આરાનો ચિતાર સ્પષ્ટપણે દેખાય છે. ઘમી જીવ ગલબ હોઈ શકે છે અને અધમીજીવ ધનવાન પણ હોઈ શકે છે તેનાં ધર્મની વિફળતા ન સમજવી.
- ૧૩ -