________________
નથી.
પાંચ સંમિતિ અને ત્રણ મિ. અષ્ટપ્રવચનમાતા જૈન ધર્મની સર્વોપરિતાની સૂચક છે. બીજે ક્યાંય જોવા * નહીં મળે.
અપરાધ કરનાર પ્રત્યે પણ સદભાવ એ વિશિષ્ટ અર્થ કહેતાં પ્રયોજન “મોક્ષની પ્રાપ્તિમાં સાધનભૂત હોવાથી પોતાના જ અભ્યદયનું કારણ છે. સાપ ઝૂઝ ગુરવ સાવય થને જ સાવિયા તે વિUTTI
, - झाणाज्ायणं मुकरव जइ धम्मे तं विंणा तहा सो वि ।। १२॥ સુપાત્રને ચાર પ્રકારના દાન અને સદેવગુરૂશાસ્ત્રની પૂજા-ભક્તિ કરવી તે શ્રાવકોનો મુખ્ય ધર્મ છે. ધ્યાન અને જિનાગમનો સ્વાધ્યાય, અધ્યયન તે મુનીશ્વરોનો મુખ્ય ધર્મ છે. જે શ્રાવકને દાન તેમજ ભતિ નથી તે શ્રાવક નથી અને જેને ધ્યાન અને અધ્યયન નથી
- -: જ્ઞાનદાન :-- धर्मादेशोपदेशाभ्यां नोपकारोऽस्त्यतः॥ ६५६ ।।
– પંચાધ્યાથી ઉત્તરાર્ધ ધર્મના આદેશ અને ઉપદેશથી અધિક આ જગતમાં બીજો કોઈ ઉપકાર નથી. આચાર્યાદિનું જ્ઞાન અને (તેનું ફળ વિરતિ) ચારિત્ર સઘળું જે તે કાળમાં વિહરમાન તીર્થકરોના ઈંન્દ્રરચિત સમવસરણમાં આપેલ ધર્મની દેશનાનું જ ફળ છે. અરે! આ જગતમાં જ્ઞાનથી મીલીઝુલી જે કંઈ પ્રવૃત્તિ, આચારાદિ દેવામાં આવે છે તે પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય શ્રી તીર્થકરોનો જ ઉપકાર છે. -
मोहान्धकार गहने संसारे दुःखिता बत:। सत्वा : परिभ्रमन्त्युचैः सत्यस्मिन्धर्मतेजसि।
अहमेतानत : कृच्छाद्यथायोगं कथंचन। अननोत्तारयामि इति वरबोधिसमन्वित:॥ करुणादिगुणोपेतः परार्थव्यसनीसदा। तथैव चेष्टते धीमान्वर्धमान महोदयः॥ तत्तत्कल्याण योगेन कुर्वन्सत्वार्थमेव सः।
तीर्थकृत्वमाप्नोति परं सत्त्वार्थसाधनम्॥ આ મોહાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ કરી રહેલા દુઃખી જીવોને આ ધર્મપ્રકાશ વડે કરીને ગમે તેમ (જે તે ઉપાય વડે) કરી યથાયોગ્ય પાર ઉતારૂં એવો ભાવ બોધિબીજ પામતાં જ એ તીર્થકરનો જીવ ભાવે છે અને ત્યારબાદ કરૂણાદિ ગુણોથી યુક્ત પરમકૃપાળુ મહામતિમાન અને સદાય ‘પરાર્થ વ્યસની' (એટલેકે બીજાનો ઉપકાર કરવો એજ જેની દિનરાત પ્રવૃત્તિ છે) તેવા જ પ્રકારની પ્રવૃત્તિ કરે છે આમ તે કલ્યાણયોગ વડે પ્રાણીઓ પ્રત્યે પરોપકાર કરતાં કાળાંતરે તીર્થકરપદને પામે છે જે જીવોના પરમ અભ્યોદય-કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ છે. ', ' ' છે
वरबोधित आरभ्य परार्थोद्यत एव हि। - તથવિર્ષ સમા શર્મ શતાય: પુમાન
1} : 1 . ઉત્તમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારથી જ પરોપકારમાં તત્પર ઉદાર આશયવાળા મહાનુભાવ જ તીર્થકર નામ કર્મનો બંધ કરે છે. - 1 y: કત : 'દ, ૬; . . . ' s ,
અને એ તીર્થકર નામ કર્મના ઉદયકાળથી માંડીને તેમના ચરમદેહની લગભગ અંતીમ ઘડી સુધી વીતરાગ પ્રભુ ધર્મદેશના કરે છે."
- ૧૦૭ -