________________
રિ
T
નં.-૩૪ -- અંતરંગ ષડરિપુઓને જીતનાર :–
काम क्रोधस्तथा लोभो हर्षमानो मदस्तथा।
षड्वर्गमुत्सृजेदेन तस्मि त्यकते सुखी भवेत्।। ક્રામ, ક્રોધ, લોભ, હર્ષ, માન તથા મદ આ છ વર્ગનો જે ત્યાગ કરે છે તે સુખી થાય છે.
दिवा पश्यति नो धूक :, काक नकतं न पश्यति।
अपूर्व : कोऽपि कामांधो, दिवा नकतं न पश्यति ॥ ઘૂવડ દિવસે જોઈ શકતું નથી, કાગડો રાત્રે જોઈ શકતો નથી. પરંતુ કામાંધ માણસ તો એવો ગજબનો છે કે રાત કે દિવસ કંઈ જોઈ શકતો નથી.
अर्थातुराणां न गुरुर्न बंधु, विद्यातुराणां न सुखं न निद्रा।
સુધાતુર ર ત્રાચિને વેત્ના, માતુરાન મ નાના પૈસાના ભૂખ્યાને કોઈ વડીલ કે ભાઈ જેવું હોતું નથી. વિદ્યા પ્રાપ્ત કરવા આતુર માણસને આરામ કે
પણ પડી નથી. ભૂખ્યા માણસને સ્વાદ-બેસ્વાદ કે વેળા-કવેળા જોવાની ધીરજ હોતી નથી. અને કામાંધને ભય કે લા જેવું કંઈ હોતું નથી એટલે કે તેને નેવે મૂકે છે.
બ્રહ્મદત્તની માતા ચલણી રાણીએ તેના પતિ બ્રહ્મરાજાના અવસાન બાદ તેના પતિના એક મિત્ર સાથેના આડા સંબંધમાં પોતાનો પુત્ર બ્રહ્મદર આડખીલીરૂપ જણાતાં તેને પરણાવી મધુરજની માટે લાક્ષાગૃહ બનાવી તેમાં સૂવા મોકલ્યો અને પછી રાતના તેને આગ લગાડી તેનું કાસળ કાઢી નાખવાનો પ્રયત્ન કરેલો.
કામથી અંધ બનેલા રાવણે સીતા કરતાં પણ અત્યંત સ્વરૂપવાન અને શીલવંત પોતાની પટરાણી મંદોદરી તેમજ યોદ્ધાઓમાં અત્યંત પ્રખર અને અજેય ગણાતા પોતાના ભાઈ બિભીષણ દ્વારા વારંવાર વિનવ્યા છતાં કામથી અંધ બનેલ રાવણ માન્યો નહિ અને પરિણામ સ્વરૂપ શ્રીરામ અને રાવણ વચ્ચે જગતમાં પ્રસિદ્ધ
યુદ્ધ ખેલાયું જેમાં લાખોની સંખ્યામાં જનહાની અને વિનાશ સર્જાયો. અંતમાં લક્ષ્મણ (વાસુદેવ)ના હાથે રાવણ (પ્રતિવાસુદેવ) બાણથી વિંધાઈ મૃત્યુને શરણ થયો.
सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा સર્વ આભરણો બોજરૂપ છે અને સર્વકામ (વિષયવાસના) દુઃખને નોંતરનારી છે.
સાપ કરડવાથી મૃત્યુ થતા પહેલાં સાત વેગો થાય છે, જ્યારે કામરૂપી સર્પથી કરડાયેલા મનુષ્યને દસ વેગો થાય છે..
प्रथमे जायति चिंता, द्वितीये द्रष्टमिच्छति। तृतीये दीर्घनिश्वासाश्चतुर्थे भजते ज्वरम् ।। २९ ।।
पञ्चमे दह्यते गात्रं, षष्ठे भुकतं न रोचते। 'તમને થાત્મહામૂચ્છ, ઉન્મત્તત્વમથાઈi ii ૨૦ ||
नवमे प्राणसंदेहो, दशमे मुच्यतेऽसुभि: . . . . રરઃ સમજાન્ત નવતર્વ પથ્થતિ ૩૧. કે } } :-( is : sari /
– જ્ઞાનાવર્ણવ પાન-૧૨૮ કામનું ઉદ્દીપન થતાં પ્રથમવેગમાં ચિંતા થાય છે. બીજા વેગમાં તેને (પ્રતિપક્ષીને) જેવાની ઈચ્છા પ્રબળ પણે થાય છે. ત્રીજા વેગમાં (જોવાનું ન બનતાં) નિશ્વાસ નાખે છે. ચોથા વેગમાં શરીરમાં વર-તાવ ચઢે
- ૧૧૧ -