________________
"उच्यते कल्प एवास्य तीर्थकृन्नामकर्मण:।
૩ર્વિસત્તાનાં હિત padd” તીર્થકર નામ કર્મના ઉદયથી સકલ જગતના હિતમાં જ પ્રવૃત્તિ થવી એવોજ કોઈ યોગાનુયોગ હોય છે.
वचनं चैकमप्यस्य हितां भिन्नार्थगोचरां।
भूयसामपि सत्वानां प्रतिपत्तिं करोत्यलम्॥ તે જગદ્ગુરુનું માત્ર એક જ વચન પણ ઘણીવાર પાત્ર જીવોને વિવિધવિષયક હિતકારક પ્રવૃત્તિ ખૂબ (સારી રીતે) કરાવે છે.
આગળ જોઈ ગયા છીએ કે યુવયોવૃદ્ધિારતું એ એક વાક્ય (ઉપસર્ગકૃત મુનિ મહારાજનું) શ્રેણિક રાજાના જીવનમાં અદ્ભુત જીવન પલટાનું નિમિત્ત બની ગયું
વિષયોંકી આશા નહિ જિનકે સામ્ય ભાવ ધન રખતે હૈ નિજ પર કે હિતસાધન મેં જો નિશદિન તત્પર રહેતે હૈ,
સ્વાર્થત્યાગકી કઠીન તપસ્યા બીના ખેદ જે કરતે હૈ, ઐસે શાની સાધુ જગત કે દુ:ખ સમુહકો હરતે હૈ”
જુગલકિશોર કૃત ‘મેરી ભાવના “કvar તોરનિ મૃદુર સુમ”િ વજ કરતાં પણ અભેધ અને ફુલ કરતાં પણ કોમળ એવું સપુરુષોનું હૃદય પારખવા કોણ શક્તિમાન છે?
રોપારા સંત વિભૂતી: મહાન પુરુષોનું સમગ્ર જીવન એકમાત્ર જગતના જીવોના કલ્યાણ, ઉપકાર અર્થેજ હોય છે.
| ‘રોપAIR પુળ્યાય પાપાથ પરવી નમ્' બીજાનો ઉપકાર કરવો તે પણ્ય, પવિત્રતા, ઉન્નતિ તેમજ વિશુદ્ધિનું અંગ છે અને બીજાને પીડા ઉપજાવવી તે પાપ, પતન, અધોગતિ તેમજ અંકલેશનું અંગ છે.
‘વા યુW પર ઉં' બીજાનો ઉપકાર કરવો, તેમનું પ્રયોજન સાધવું એજ પોતાનો સ્વાર્થ પોતાના પ્રયોજનની સિદ્ધિ છે. “પરના હિતમાં તત્પર રહેવું એવો જ કોઈ મહાપુરુષોનો જાતિસ્વભાવ છે.”
परदुःखप्रतिकारमेव ध्यायन्ति ये हृदि।
लभन्ते निर्विकारं सुखमायति सुन्दरम् ।। જેઓ બીજાના દુ:ખોના નિવારણનું જ હૃદયમાં ચિંતવન કરે છે તે નિર્વિકાર આગામીકાળે વહન કરનારૂં સુખ પામે છે. • (મતિ સુન્દરમ્ - આગામી કાળે કલ્યાણને વહન કરનારું)
___"धर्माणामन्यजन्तूपकृतिरपि तथा राज्यते ह्युत्तमत्वे" સર્વ ધમમાં પરોપકાર ધર્મ પણ ખરેખર ઉત્તમપણે શોભે છે. . Where Lord Jesus christ said: "Forgive him seven hundred times seventy seven" Lord Jesus was pleading the cause of the man who was injured and not of the man inflicting injury.
“Forbear and Forgive"
- ૧૦૮