________________
પ્રત્યે સનેહવાળી, પરિવાર તરફ હેતવાળી, શોક્યો તરફ હસમુખી, પતિના મિત્રો સાથે (નિર્દોષ) હાસ્ય વચન બોલનારી અને તેમના દુશમનો તરફ ખેદ ધારનારી થજે."
રીઓએ ઘરમાં વડીલને પોતે ક્યાં જાય છે તે કહીને બહાર જવું અને ઉચિત સમયે ઘેર આવી જવું. પોતાની સ્ત્રીને અંગત વાપરવા પોતાની આવકની તેમજ સ્થાન-માનની મર્યાદા અને દેશકાળ અનુસાર વાપરવા પૈસા જરૂર આપવા પણ તેનો હિસાબ જરૂર માગવો. વાપરવા આપવાના રહી જશે તો કદાચ વાંધો નહિ આવે પણ નિરંકુશ વાપરવા આપવાથી એટલે કે તેનો હિસાબ જોવાનું ટાળવાથી ઘણા દુષણો ઘર ઘાલી જવાનો સંભવ છે.
ઉત્તમ કુળની સ્ત્રીઓને નિરંતર ઘરના દ્વારમાં-બારીમાં બેસવું, નાટક વિ.નું જેવું નિષેધ છે. બીજું પોતાના શરીરના અંગોને પ્રગટ કરતો પહેરવેશ, કીડા કરવી, કતહલ કરવું. પરપુરુષની સાથે મર્યાદાથી અધિક બોલવું. કામણ કરવું ઉતાવળુ ચાલવું એ કુલીન સ્ત્રીઓને યોગ્ય નથી. પરિવાજિકા, દાસી, વ્યભિચારિણી સ્ત્રીઓની સાથે કદીપણ સંસર્ગ રાખવો યોગ્ય નથી. એકાકી જવું, દૂરથી જળ લાવવું, માતાને ઘેર વારંવાર જઈને ઘણો વખત રહેવું દૂતિની સાથે મેળ રાખવો, સખીના વિવાહમાં એકલા જવું અને પતિએ વારંવાર પરદેશ જવું વિ. વ્યાપારી કોઈક વખત અનર્થકારી થઈ પડે છે. તાંબુલ, શૃંગાર, મર્મકારી વચન, ક્રીડા, અત્તર, ઉદભટ વેશ, હાસ્ય, ગીત, કૌતક, કામક્રીડા, શય્યા, કસુંબી વસ્ત્ર, રસાળ અન્ન, પુષ્પ, કેસર, તથા રાત્રીની વેળાએ ઘરની બહાર જવું. આ સર્વનો કલીન તેમજ સશીલ એવી વિધવા સ્ત્રીઓએ નિરંતર ત્યાગ કરવો. જે કાંઈ સ્ત્રીઓ માટે કહેવામાં આવેલ છે તે યોગ્ય રીતે પુરુષે પણ પોતાના વર્તન સંબંધી સમજવું. પોતાના પતિનો પોતાના પ્રત્યે અનાદર ભાવ જેવું સ્ત્રીને માટે તેથી અધિક બીજું દુ:ખ નથી અને તેને સ્વેચ્છાચારી
કિસ્સાઓમાં જોવામાં આવે છે. ટૂંકમાં એકબીજા પ્રત્યે વફાદારી અને સ્નેહભર્યું વર્તન ઘરના સુખને નિર્માણ કરવામાં મુખ્ય કારણ છે બાકી ખુબ પૈસો, સમૃદ્ધિ, એશ વિ. તો બેધારી તલવાર છે. મોટે ભાગે ઘર સંસારને છિન્નભિન્ન કરવાનું વર્તમાન યુગમાં કારણ બને છે. આ
- ૨૯