Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 71
________________ આંબાપર મોર ફૂટવાની શરૂઆતથી કેરી પાકીને ગળી થાય ત્યાંસુધીની ઉત્તરોત્તર પર્યાયને ક્રમબદ્ધ પર્યાય કહેવામાં આવેલ છે. Evolution is not a force but a process, not a cause but a law... - Lord Hordey. Any accident, calamity in the nature of earthquake, volcano, draft, excess rain are all in perfect obeyance of laws of nature. કોઈપણ અસ્કમાત, ધરતીકંપ, જ્વાલામુખીનું ફાટવું, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ સઘળું કુદરતના નિયમો અનુસાર જ થતું હોય છે. Seeing that the law of Karma (Principle of cause and effect) governs all things in material as well as spiritual world) the disciple who aims at performing miracles does not understand the doctrine and that the desire to perform miracle arises either from covetousness or vanity... - light on life's principle page-53. ' ન તિ:” “Inscrutable are the laws of nature.” "There is action and reaction, deed and consequence, cause and effect and within and above all the supreme. inscrutable laws of nature balancing cause and effect with the finest precision." "In nature there are neither rewards nor punishments, there are only consequences... - Ingersoll. આ બધા સિદ્ધાંતો પરથી સાર એ નીકળે છે કે: To see order in disorder is the begining of wisdom; and to remain calm and contended is the height of wisdom (culmination of wisdom) કુદરતનો કાનુન કહો, કર્મનો સિદ્ધાંત કહો, આત્મવિકાસનો ક્રમ કહો કે મોક્ષમાર્ગ કહો દરેક સીડી પર એક પછી બીજું એમ પગથીયા ચઢવાનો ક્રમ તે ધર્મ અને ધર્મની વિધિનું જ પ્રતિપાદન કરે છે. (ધર્મ અને ધર્મની વિધિને) સાંભળનાર: * શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થતું હોવા છતાં તેમાં લાભ-નુકસાન, હેય-ઉપાદેય, કાર્ય-અનાર્ય, હિત-અહિતનો બોધ એ બધો શ્રુતજ્ઞાનનો વિષય છે. શ્રુતકેવળી શબ્દ પણ તેજ અર્થનું પ્રતિપાદન કરે છે તીર્થંકર પ્રભુના સમવસરણ, ધર્મસભામાં બેસી કલાકો સુધી ગણધર ભગવાન અને બીજા અનેક ઋદ્ધિધારી મુનિ મહારાજો, આર્શિકાઓ, શ્રાવક-શ્રાવિકાઓ અને ગૃહસ્થો તેમજ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો પણ એકચિત્તથી ભગવાનની દેશના સાંભળે છે. તેમાં ગણધરપ્રભુ જેમની યાદશક્તિ અચિંતનીય છે તે બધું યાદ રાખી શાસ્ત્રોમાં ઉતારે છે. તે શ્રુતજ્ઞાન છે. આ શાસ્ત્રો જાતે વાંચવા કરતાં ગુરૂગમથી તેમનો ઉપદેશ શ્રવણ કરવાથી વધારે અને સ્પષ્ટપણે બુદ્ધિગમ્ય થાય છે. શ્રુતિ સિ શ્રાવઃ જે સાંભળે તેને શ્રાવક કહ્યો. સાંભળવામાં ધીરજ, કદાગ્રહનો અભાવ, સુધારાનો અવકાશ. અને ગ્રહણબુદ્ધિયુક્ત મન (receptive mind).. It is combination of patience, absence of bias, scope for improvement, open and receptive mind. - ૫૮ -

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156