________________
Gendous ની વ્યાખ્યામાં જાણે કે મધર ટેરેસા (Mother Teresa) ના જીવનનું રેખાચિત્ર દોર્યું હોય એમ લાગે છે.
લોકપ્રિયતાના ઉપર જણાવેલ ગુણો જેના જીવનમાં રગેરગમાં વ્યાપેલા છે એવા સૌમ્યમુર્તિ મધર ટેરેસા આજે જગતમાં કદાચ સર્વોત્કૃષ્ટ લોકપ્રિયતા ધરાવે છે એમાં કંઈ નવાઈ જેવું નથી. મધર ટેરેસા માટે એક વિચાર આવે છે:
'One would wish to have put the board of 'Universal Brotherhood' on the entrance gate of 'UNESCO' and the following verse namely :
“Nationalism is a narrow creed;
Humanism is what nations need"
at some conspicuous part of its Conference Hall and inaugurated by 'Mothe Teresa' which name has now become synonymous with love, compassion, humility and selfless service all four combined in one i.e. 'Universal Brotherhood.'
“The crest and crowning of all goods, life's final star is Brotherhood"
— Edvin Markham Brotherhood'
'Universal Brotherhood'
The end of all strife and discord. A heaven on earth which all advance of science and technology cannot bring. A dream? Yes, Yet to the aspirer it will undoubtedly bring peace and tranquility of mind - Anonymous અબ્રાહમ લિંકન જે અમેરિકાના કદાચ સર્વશ્રેષ્ઠ લોકપ્રિય પ્રેસીડન્ટ થઈ ગયા તેમને માટે કહેવામાં આવેલ છે : 'His heart was as great as the world, yet there was no room in it to hold the memory of any wrong
અબ્રાહીમ લિંકનનું હૃદય સમગ્ર દુનિયા જેટલું વિશાળ હતું છતાં તેમાં કોઈને માટે વિરોધભાવ, વેરભાવ માટે જગ્યા નહોતી.
'છાયા તો વડલા જેવી, ભાવ તો નંદના સમ દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય''
"Let your heart grow large, loving and unselfish, the great and lasting will be your influence (લોકપ્રિયતા) and Success (જીવન સાફલ્ય), even though you make little money. Conversely confine it (your heart) within the narrow limit of self interest (સ્વાર્થપરાયણ તેમજ મતલબી) and even though you become a billionaire, your influence (લોકપ્રિયતા) and success (જીવન સાફલ્ય) at the final reckoning will be found utierly lacking."
“He who purifies lis heart is the world's greatest benefactor.”
- ૯૪ -
James Allen