Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 113
________________ मत्तो माभूदसौख्यं कथमपि भविनः कस्यचित्पुत्करोमि હું પોકારીને કહું છું કે મારાથી કોઈ જીવને કોઈ પ્રકારે દુઃખ ન થાઓ! – પદ્મનંદિ પંચવિંશતિ પાન-૫૧ પોતાનું રહન-સહન એ પ્રમાણે આયોજનપૂર્વક નિર્માણ કરવું કે જેથી પોતાનાથી કોઈને કોઈપણ પ્રકારે દુ:ખ, વિડંબના કે અગવડ ન થાય. I ! વેલ નિનોવેશન થિામૃતપૂર્તિા चित्ते जीवदया नास्ति, तेषां धर्मो कुतो भवेत्।। કરૂણારૂપી અમૃતથી છલોછલ્લ ભરેલા જિનેન્દ્ર ભગવાનના ઉપદેશને સાંભળીને જેના ચિત્તમાં દયાભાવ ન પરિણમ્યો તેણે ધર્મ ને શું જાણ્યો? सर्वे जीवा न हन्तव्या कार्या पीडापि नाल्पिका। उपद्रवो न कर्तव्यो, नाज्ञाप्या बलपूर्वकम्।। न वा परिगृहीतव्या, दासकर्म नियुकतये। एष धर्म ध्रुवो नित्य : शाश्वतो जिनशासने ।। કોઈપણ જીવની હત્યા ન કરવી, તેને અલ્પ પણ પીડા ન કરવી, તેને ઉપદ્રવ ન કરવો, બળપૂર્વક તેની પાસે કામ ન કરાવવું. તેના ઉપર કબજો જમાવવો નહીં એટલે કે તેને બંધનમાં મૂકવો નહીં અને દાસકર્મ-વેઠમાં જોડવો નહીં. આવો ધર્મ શાશ્વતો જિનશાસનમાં કહેલો છે. मूलं धर्मतरोराद्या व्रतानां धाम संपदाम्। TUITનાં નિધિરિત્યેરિયા ર્થી વિશિfમ: II. ધર્મરૂપી વૃક્ષનું મૂળ; વ્રતરૂપી સંપત્તિનું ધામ, અને ગુણોના ભંડારસમી જીવદયા બુદ્ધિમાન વિવેકી જીવોએ હંમેશ કાર્યકારી છે. આ જ ન ઘર્ષ, ૩ ચમહિનાના ધર્મનું લક્ષણ અહિંસા છે. હે ભાઈ તું જીવો પર દયા ભાવ રાખ! सर्वजीवदयाऽऽधारा गुणास्तिष्ठन्ति मानुषे। सूत्राधारा प्रसूनानां हाराणां च सराइव ।। यतिनां श्रावकानां च व्रतानि सकल्यान्यपि। एकाहिंसाप्रसिध्यर्थं कथितानि जिनेश्वरैः।। . ગુણરૂપી ફૂલોની હારમાળામાં દોરીની માફક અહિંસા સર્વત્ર અંતર્ગત છે. મુનિ અને શ્રાવકનાં બધાંજ વ્રતો એક માત્ર અહિંસાની જ આવૃત્તિ જિનેન્દ્ર ભગવાને કહેલ છે. करुणादं च विज्ञानवासितं यस्यं मानसम्।। इन्द्रियार्थेषु निःसङग तस्य सिद्धं समीहितम्॥ જેનું મન કરૂણાથી આર્દ્ર-ભીનું છે, વિશિષ્ટજ્ઞાન સહિત છે અને ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત છે તેણે પોતાનું હિત સાધ્યું (એમ જાણવું). शकतौ सत्यामुपेक्षा च युज्यते न महात्मन : વિના રોકવાની શક્તિ હોવા છતાં મહાન પુરુષોની ઉપેક્ષા વાજબી નથી.' श्रुयतां धर्म सर्वस्वं श्रुत्वा च अवधार्यताम्। आत्मन: प्रतिकुलानि परेषां न समाचरेत् ॥ - ૧૦૦ -

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156