________________
मत्तो माभूदसौख्यं कथमपि भविनः कस्यचित्पुत्करोमि હું પોકારીને કહું છું કે મારાથી કોઈ જીવને કોઈ પ્રકારે દુઃખ ન થાઓ!
– પદ્મનંદિ પંચવિંશતિ પાન-૫૧ પોતાનું રહન-સહન એ પ્રમાણે આયોજનપૂર્વક નિર્માણ કરવું કે જેથી પોતાનાથી કોઈને કોઈપણ પ્રકારે દુ:ખ, વિડંબના કે અગવડ ન થાય. I !
વેલ નિનોવેશન થિામૃતપૂર્તિા
चित्ते जीवदया नास्ति, तेषां धर्मो कुतो भवेत्।। કરૂણારૂપી અમૃતથી છલોછલ્લ ભરેલા જિનેન્દ્ર ભગવાનના ઉપદેશને સાંભળીને જેના ચિત્તમાં દયાભાવ ન પરિણમ્યો તેણે ધર્મ ને શું જાણ્યો?
सर्वे जीवा न हन्तव्या कार्या पीडापि नाल्पिका। उपद्रवो न कर्तव्यो, नाज्ञाप्या बलपूर्वकम्।। न वा परिगृहीतव्या, दासकर्म नियुकतये।
एष धर्म ध्रुवो नित्य : शाश्वतो जिनशासने ।। કોઈપણ જીવની હત્યા ન કરવી, તેને અલ્પ પણ પીડા ન કરવી, તેને ઉપદ્રવ ન કરવો, બળપૂર્વક તેની પાસે કામ ન કરાવવું. તેના ઉપર કબજો જમાવવો નહીં એટલે કે તેને બંધનમાં મૂકવો નહીં અને દાસકર્મ-વેઠમાં જોડવો નહીં. આવો ધર્મ શાશ્વતો જિનશાસનમાં કહેલો છે.
मूलं धर्मतरोराद्या व्रतानां धाम संपदाम्।
TUITનાં નિધિરિત્યેરિયા ર્થી વિશિfમ: II. ધર્મરૂપી વૃક્ષનું મૂળ; વ્રતરૂપી સંપત્તિનું ધામ, અને ગુણોના ભંડારસમી જીવદયા બુદ્ધિમાન વિવેકી જીવોએ હંમેશ કાર્યકારી છે. આ જ ન ઘર્ષ, ૩ ચમહિનાના ધર્મનું લક્ષણ અહિંસા છે. હે ભાઈ તું જીવો પર દયા ભાવ રાખ!
सर्वजीवदयाऽऽधारा गुणास्तिष्ठन्ति मानुषे।
सूत्राधारा प्रसूनानां हाराणां च सराइव ।। यतिनां श्रावकानां च व्रतानि सकल्यान्यपि।
एकाहिंसाप्रसिध्यर्थं कथितानि जिनेश्वरैः।। . ગુણરૂપી ફૂલોની હારમાળામાં દોરીની માફક અહિંસા સર્વત્ર અંતર્ગત છે. મુનિ અને શ્રાવકનાં બધાંજ વ્રતો એક માત્ર અહિંસાની જ આવૃત્તિ જિનેન્દ્ર ભગવાને કહેલ છે.
करुणादं च विज्ञानवासितं यस्यं मानसम्।।
इन्द्रियार्थेषु निःसङग तस्य सिद्धं समीहितम्॥ જેનું મન કરૂણાથી આર્દ્ર-ભીનું છે, વિશિષ્ટજ્ઞાન સહિત છે અને ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત છે તેણે પોતાનું હિત સાધ્યું (એમ જાણવું).
शकतौ सत्यामुपेक्षा च युज्यते न महात्मन : વિના રોકવાની શક્તિ હોવા છતાં મહાન પુરુષોની ઉપેક્ષા વાજબી નથી.'
श्रुयतां धर्म सर्वस्वं श्रुत्वा च अवधार्यताम्। आत्मन: प्रतिकुलानि परेषां न समाचरेत् ॥
- ૧૦૦ -