________________
નં.-૩૦
—: લજજા :લજ્જા દયા પ્રશાંતતા જિનમારગ પરતીતિ; પર અવગુણકો ઢાંકિવો, પર ઉપગાર સુપ્રીતિ ||૧|| સોમદષ્ટિ ગુણગ્રહણતા, અર ગરિષ્ટતા જાની; સબસો મિત્રાઈ સદા, વૈર ભાવનહિ માનિ. | ૨ || પક્ષ પુનિત-પુમાનકી, દીરઘ દરસી હોય; મિષ્ટ વચન બોલે સદા, અર બહુજ્ઞાતા હોય.
| ૩ || અતિ રસજ્ઞ ધર્મશે જે, હૈ કૃતજ્ઞ પુનિ તજ્ઞ; કહે તજ્ઞ તાસુ બુધા, જો હોવે તત્ત્વજ્ઞ.
|| 8 || નહિ દીનતા ભાવ કછું, નહિ અભિમાન ઘરે; સંબસો સમતાભાવ હૈ, ગુણકો વિનય કરેય. | ૫ ||
પાપક્રિયા સબ પરિહરો, એ ગુણ હોય એકીસ;
- ઈનકો ધારે જે સુધી, લહે ધર્મ જગદીશ. || ૬ || ઉપર જણાવેલ શ્રાવકના ૨૧ ગુણો (જેમાં માર્ગાનુસારીના ૩૫ ગુણોનો લગભગ સમાવેશ થઈ જાય છે)માં લજજાને પ્રથમ સ્થાન આપ્યું છે.
- શ્રાવકના ૨૧ ગુણો (બીજી રીતે, જુઓ પાન-૫૧-પર સ્ત્રીઓ માટે લજ્જા ગુણને તેમના આભુષણ તરીકે શાસ્ત્રમાં વર્ણવેલ છે. કોઈના વિવાહ માટે કન્યા ‘નમણી’ છે એમ જે કહેવામાં આવે છે તેમાં લાગુણનીજ વાત છે. સ્ત્રીઓના અનેક ગુણોની ફુલમાળા ગુંથવામાં આવે તો લજ્જાનુણ બધા ગુણરૂપી ફુલોમાંથી પસાર થતી દોરીની ગરજ સારે
"Modesty that low sweet root from which all heavenly virtues shoot." अर्थातुराणां न गुरुर्न बंधु, कामातुराणां न भयं न लज्जा।'
विद्याराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिर्न वेला।। પૈસાના ભૂખ્યાને કોઈ ગુર, વડીલ કે ભાઈ નથી એટલે કે તે તેમને ગણતો નથી કામાતુર માણસને ભય કે લજ્જા નથી એટલે કે ભયને ગણકારતો નથી અને લાજશરમને નેવે મૂકે છે. વિદ્યાની પ્રાપ્તિ કરવા જે આતુર છે તે સુખ એટલે કે આરામ અને રાતના ઉજાગરાને પણ ગણતો નથી અને ભુખ્યા માણસને સ્વાદ-બેસ્વાદ કે જરાક રાહ જોવાની ધીરજ નથી.'
સ્વામિવાત્સલ્યમાં પહેલી પંગતમાં નંબર લગાડવા ભર ઉનાળામાં તડકામાં લાઈન લગાવી ઉભેલા શ્રાવકો (જેમાં કરોડપતિઓ પણ હોય છે) અને અન્નક્ષેત્રમાં મત ખાવાનું મેળવવા કતારમાં ઉભેલા ગરીબ, ભૂખ્યા, બેહાલ માણસોની લાંબી કતારો જોવાથી ક્ષુધાતુરાઈ ન રુચિને વેત્તા' ના મર્મનો ખ્યાલ આવી જાય છે.
‘ામાતુરા મ નઝT’ એમાં સ્પર્શેન્દ્રિય અને રસના ઈન્દ્રિયને કામ સંજ્ઞા છે જ્યારે બાકીની ચક્ષ-પ્રાણ અને કર્ણ ઇન્દ્રિયને ભોગ સંજ્ઞાથી શાસ્ત્રમાં ઓળખાવેલ છે. - ભોજનમાં અતિ લંપટતા સહિત તેમજ વિષયલંપટને નિર્મળ શૌચધર્મ હોતો નથી. ભોજનનો લંપટી ધર્મરહિત
- ૯૬ –