Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 108
________________ થોડું सोटिसने ध्य भनी 'Nationality' संबंधी प्रश्नोत्यारे तेभए सवालमाप्यो: 'I am not an Athenian nor a Greek but I am a citizen of the world.' લોકપ્રિયતામાં નિ:સ્વાર્થ સેવા અને મધુરભાષા કારણરૂપ છે. ભાષા કેવી બોલવી : महुरं निउणं थोवं कज्जावडिअं अगव्वियं अतुच्छं। . . पुब्विमइसंकलियं भणंति जं धम्मसंजुत्तम् ।। १. महुरं मधुरम् મધુર Sweet २. निउणं निपुणम् નિપુણ Intelligent 3. थोवं स्तोकम् Precise ४. कज्जावडियं कार्यपुरितम् કામ પૂરતું To the point ५. अगव्वियं गर्वरहितं ગર્વરહિત Modest ६. अतुच्छं अतुच्छं શોભાસ્પદ Dignified ७. पुव्वमइ संकलियं पुर्वसंकलितं બરાબર વિચારીને Well thought of ८. धम्मसंजुतं धर्मसंयुकतं ધર્મયુક્ત Principled पियं अदुटुं अणूवीइ भासए सयाण मज्झे लहइ पसंसणं शासि-७/५५ જે વિચારપૂર્વક સુંદર અને પરિમિત ભાષા બોલે છે તે સજ્જનોમાં પ્રશંસા પામે છે. वइज्ज बुद्धं हियमाणुलोमियं ७/५६ .. બુદ્ધિમાન પુરુષ એવી ભાષા બોલે જે હિતકારી તેમજ અનુલોમ કહેતાં સર્વને પ્રિય લાગે. મહાવીર ભગવાનની દેશના તત્ત્વ વિષય પર સચોટ, સર્વજન હિતકારી અને વેધક હતી. તેમાં ક્યાંય હું કે મેં શબ્દ જોવા મળશે નહીં "A great man has become such by the scrupulous and unselfish attention which he has given to small duties. He has become wise and powerful by sacrifying ambition and pride in the doing of those necessary things which evoke no applause and promise no reward. He never sought greatness. He saw faithfulness, integrity, truth and in finding these in common round of small tasks and duties, he unconciously ascended to the level of greatness.". -हराकर .

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156