________________
આ ૨૨ અભક્ષ્યમાં ત્રસજીવોની ઉત્પત્તિ ભગવાને જોયેલ છે. તેના ભક્ષણમાં ત્રસજીવોની હિંસા ઉપરાંત જિન્હા ઈન્દ્રિયની લોલુપતા પણ છે. આવી સમજપૂર્વક જેણે આ ૨૨ અભક્ષ્યનો જીવનભર ત્યાગ કર્યો તે કરૂણામૂર્તિ ઉત્તમ શ્રાવકનું મનુષ્ય જીવન સફળ જાણવું.
'
રાવણસાથેના યુદ્ધને પતાવી વિજયમાળા ગ્રહણ કરી, પરસ્ત્રીની કામનાથી મોહાંધ રાવણને હરાવી તેના સકંજામાંથી માતાતુલ્ય સિતાજીને છોડાવી દેશમાં પાછા ફરતી વખતે વનમાળાને પોતાની સાથે લઈ જવાના સોગંદ લેતાં લક્ષ્મણે કહ્યું હતું કે હે પ્રિયે! આ પ્રમાણે પાછા ફરતી વખતે તને હું અયોધ્યા મારી સાથે ન લઈ જાઉં તો મને રાત્રીભોજનનું પાપ લાગે.
અત્રિ નામના ઋષિએ આયુર્વેદ ઉપર એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો જેમાં એક લાખ શ્લોક હતા. રાજાને તેનો ટુંકમાં સાર જણાવતાં કહ્યું કે :
II નીનેં મોખન માત્રેય
એક વખતનું લીધેલું ભોજન બરાબર પચી ગયા બાદ, યોગ્ય પ્રમાણમાં બીજો આહાર લેવો. ‘ગનીનીે સંખવા રોળ' અજીર્ણ રોગોની ઉત્પત્તિનું કારણ છે. તે અજીર્ણને મટાડવાનો એક માત્ર સચોટ ઉપાય એક
અગર વધારે ટંક ભોજનનો ત્યાગ છે.
- 13; !'
‘‘અનીનેં મેષનું યારી, નીનેં તુ વસ્તપ્રતમ્”
અજીર્ણમાં પાણી પીવું તે ઔષધની ગરજ સારે છે. જ્યારે ભોજન પચી ગયા બાદ પીધેલું પાણી બળ આપનાર નીવડે છે. તાંબાના લોટામાં પાણી રાખી સવારે નયણે કોઠે પીવાની ટેવ હજુ પણ જોવામાં આવે છે. તેમાં ઉપર લખેલ સૂત્રનીજ વાત છે.
‘“તિમૂ, ૠતુમૂળ, મિતમૂર્છા”
પોતાના સ્વાસ્થ્યને અનુકૂળ, સાત્વિક, નિર્દોષ પોતાની માન-મર્યાદાને, કાળ તેમજ પવિત્ર આચરણને અનુકુળ પરિમિત માત્રામાં આહાર કરવો.
‘મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ થયો'
“Be moderate, moderate in eating, moderate in drinking (not Liqour) moderate in speaking and moderate in everything."
"The future of a nation very much depends upon the digestion of her prime minister."
A regular temprate sobre living and eating habits are not only necessary for good health but even prosperity. A bad and notiating stomach can never make a successful businessman or an executive.
The Safest way to maintain health and live a full span of life is at least after forty to embrace sobriety. This sobriety is reduced to two things 1) Quantity of food and 2) Quality of food.
આહારમાં યોગ્ય ફેરફારથી તેમજ તેની માત્રા ઘટાડવાથી અસાધ્ય જેવા લાગતા રોગો પણ અલ્પકાળમાં કાબૂમાં આવી જાય છે. ગુજરાતીમાં કહેવત છે 'અન્ન સમાન ઔષધ નથી.' નિયમિત, પરિમિત અને યોગ્ય આહાર-વિહારથી રોગો નાશ પામે છે અને સ્વાસ્થ્ય ટકી રહે છે.
, Nature Cure માં ઉપવાસ અને અલ્પાહારથી અસાધ્ય રોગ મટાડવામાં આવે છે. જે અલ્પાહારથી
- ૬૨ -