Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 88
________________ નં.-૨૬ – દીર્ઘદર્શી :– કારજ ધીરે હોતા હૈ કાહે હોત અધીર; સમય પાય તરૂવર ફલે, કેતીક સીચો નીર.” A mango tree gives fruit in a particular season, which is the result of unnoticed labour (process) of all the out seasons. એક તત્વચિંતકને કોઈ તેમના મિત્રે પૂછ્યું કે આપના જ્ઞાનનો ઓછામાં ઓછા અક્ષરમાં સાર કહો? તેના ઉત્તરમાં તેમણે કહ્યું: If you add 2 to 2, three is no power on earth to prevent it from being 4. Similarly without adding 2 to 2 there is no power on earth which can make it 4. This shows the depth and maturity of that philosopher and his practical wisdom. To see the trouble long before it becomes an emergency is the true quality of foresightedness. "A statesman thinks of the next generation, A politician of the next election." • નાનોપણ ઘા, વૈર, અગ્નિ અને દુશ્મનને ઉગતાંજ દાબી દેવા. 'A Stich in time saves nine દેવું કરીને છોકરાને પરણાવી શકાય પણ દેવું કરીને ઘર ન બંધાવાય. ઘરડાઓની આ કહેવતમાં દુરંદેશીપણું સમાયેલું છે. કોઈ સ્ત્રીને તેની ઉમર પૂછવી નહીં અને પોતાની આવક કોઈને કહેવી નહીં.' આજનું ખાવાનું પણ ત્યારે ગળે ઉતરે અને સંતોષ આપે જે આવતી કાલે મલશે તેની ખાત્રી હોય તો. : "For every evil in the world; There is a remedy or there is none; If there be one, try to find it; If there be none, never mind it." દુર્જનની સાથે મૈત્રિ કે પ્રીતિ કરવી નહીં. કોલસો ગરમ હોય ત્યારે દઝાડે છે અને ઠંડો હોય તો હાથ કાળા કરે છે. "दुर्जनने सह सौख्यं न प्रीति च कारयेत्। उष्णो दहति अंगार शीतो कृष्णायते करं।। There is no way to strength and wisdom but to act strongly and wisely at the present moment, and each present moment reveals it own task." There is no way from childhood to manhood but by growth. The prime minister of a nation should speak less and hear more.' ‘દીર્ધદશીતા' નામના આ ગુણમાં બુદ્ધિની પરિપક્વતા (Maturity) ધૈર્ય, સજાગતા, વર્તમાન તેમજ ભવિષ્યનાં ROLLHL, Short term and long term benefits, temporary and long lasting effects, સમયસૂચકતા, જોયું ન જોયું કરવું, અપમાન ગળી જવું, મૌન રહેવું વિ. અનેક ગુણોનો સમન્વય રહેલો છે. તાત્કાલિક તેમજ ક્ષણિક લાગણીવેડાને બાજાએ રાખી દીર્ધકાલીન અને સ્થાયી લાભ જોઈ નિર્ણય લેવામાં - ૭૫ -

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156