________________
સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં; આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું સમાધિનીII ક્ષમાવું છું સર્વજીવોને, તમો પણ મુજને ક્ષમા કરો; મૈત્રી ભાવ સર્વજીવોથી, કોઈથી વેર મને નથી | ૮ |
રાગ-બંધન દ્વેષને હર્ષભાવ દીનત્વને; છોડું હું ઉત્સુકભાવ, ભયને, રતિ-અરતિ તેમજ શોકના ૯ | પરિવ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબુ છું મુજ આત્માને, અવશેષ સર્વ હું પરિહરૂ. / ૧૦ || મુજજ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આતમા; પચખાણમાં આત્માજ, સંવર યોગમાં પણ આતમા | ૧૧ જીવ એકલોજ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે! જીવ એકનું નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. / ૧૨ //
મારો સુશાશ્વત એક દર્શન-જ્ઞાન લક્ષણ જીવ છે; બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. // ૧૩ // આ સંયોગમૂળ આ જીવ પામ્યો, દુઃખોની સૌ પરંપરા; "
તેથી સર્વસંબંધોને છોડું હું મન, વચન, કાયથી . योगेसु मूलयोगो भिक्षाचर्या च वर्णिता सूत्रे।
अन्ये च पुनर्योगा विज्ञानविहीनैः कृता ।। ४९ ॥ યોગમાં મૂળયોગ ભિક્ષાચર્યાને સૂત્રમાં વર્ણવેલ છે. બાકીના બધા યોગ્ય જ્ઞાનશૂન્ય જીવોએ કરેલા છે.
मरणभय भीरुकानां अभयं यो ददाति सर्वजीवेभ्य:।
सद्दानानां दानं, तन्पुनर्योगेषु मूलयोगोऽपि।। ५२॥ મરણથી ભયભીત સર્વ જીવોને જે અભયદાન આપે છે તે સર્વદાનોમાં ઉત્કૃષ્ટ દાન છે અને તેજ વળી યોગોમાં મૂળયોગ છે.
- - મુંલાચાર પાન - ૪૫૦ અને આવું અભદાન દેનાર એક માત્ર નિગ્રંથ મુનિ છે. અને તેથી થોડેક ઓછે અંશે આર્જિક છે.
- Verses full of wisdom :"In nature there are neither rewards nor punishments, there are only consequences"
- R.G. Ingersoll "You are not what you think you are, but what you think you are."
"You cannot change the weather but you can desinitely change your attitude to weather."
"A mango tree gives fruit in a particular season which is the result of stient unnoticed toil (process) of all the out seasons."
"A man does not get what he wishes or prays for; he only gets what he deserves or has justly earned.”.
- ૮૬ -