________________
નં.-૨૮
– કૃતજ્ઞતા :Gratitude is a fruit of great cultivation, you cannot find it amongst gross people. -
- S. Johnson કૃતજ્ઞતાં એ મહાન આરાધનાનું ફળ છે. સામાન્ય માણસમાં એ જોવા નહીં મળે.
Ingratitude is natural like weeds. gratitude is like a rose. It has to be fed and watered and cultivated and loved and possessed. - Anonymous Gratitude is the heart's memory
- French proverb આ લોકમાં પ્રથમ તો હજાર મનુષ્યોને વિષે પણ ઉપકાર કરનાર મળી આવવો દુર્લભ છે. પરંતુ પોતાના ઉપર થયેલા ઉપકારને માનનાર તો લાખોમાં પણ મળવો દુર્લભ છે.
હે પંડિતો તમે ઉત્તમ અને અધમના વિચાર કરવા શામાટે તર્ક-વિતર્ક કરો છો? કૃતજ્ઞ જેવો કોઈ ઉત્તમ નથી અને કતબ કરતાં બીજો કોઈ અધમ નથી.
નેપોલીયનને પણ કૃતજ્ઞતાનો કડવો અનુભવ થયેલો અને તેનું પત્થર જેવું હૃદય કાંપી ઉઠેલું ત્યારે તેના હૃદયમાંથી નીકળેલા ઉદગારો :
"Do you know what is more hard to bear than reverses of fortune? It is the baseness, the hideous ingratitude of man"
નેપોલીયન કહે છે કે તમે જાણો છો કે દુનિયામાં બધી કમનસીબીઓમાં અસહ્યમાં અસહ્ય વસ્તુ કઈ છે? પોતે જ જવાબ આપે છે કે માણસની નીચ અને ભયંકર કૃતજ્ઞતા. પંચેન્દ્રિય જીવોમાં જેમ મનુષ્ય ભવ દુલર્ભ છે તેમ ગુણોમાં કૃતજ્ઞતાનો ગુણ અતિદુર્લભ છે.
- પુરુષાર્થસિદ્ધપુપાય પાન-૧૦. This is the most unkindest cut of all. For when the noble Ceaser saw him stabbed. Ingratitude, more strong than traitor's arm, quite vanquished him and then burnt his mighty heart.'
The house (Braborne Stadium) was full and the audiance heard the brilliant and masterly analysis of the Union Budget and Income-tax Amendment Bill by Sarvashri N. A. Palkhiwala with rapt attention for hour and a half. How many of them, do you think waited for a minute and a half to partake in thanks giving ceremony?
Gentlemen of the Jury! the one absolute unselfish friend that man can have in this selfish world, the one that never deserts him, the one that never proves ungrateful or treacherous is his dog.
-- Senator George, Greham Vest in "Enology on the dog"