________________
અસાધ્ય રોગ મટી જાય તે અલ્પાહાર યોગ્ય ફેરફાર સહિત ચાલુ રાખવામાં આવે તો માંદગીના વારંવાર હુમલાથી બચી જવાય એમાં શું નવાઈ છે ?
One must make a life long habbit to rise from the table with a disposition to eat still more.
અન્ન તેવો ઓડકારમાં ચારિત્રનું વર્ણન છે. “કમખાના અને ગમખાના'માં શારિરીક સ્વાચ્ય અને માનસિક શાંતિ-સુખનો ઉપાય બતાવ્યો છે.
'Aster dinner rest a while, after supper walk a mile.' 2417 Hill 413 sul પછી એક માઈલ ચાલવાનું કહ્યું તેનો સાચો અર્થ એ છે કે સાંજના એટલી અલ્પમાત્રામાં ભોજન કરવું કે ત્યારબાદ એક માઈલ સુધી ચાલી શકાય.
कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा।
आरुग्ग बोहिलाभं समाहिवरं च उत्तमं दिंतु॥ આમાં આરોગ્ય, બોધિલાભ અને બોધિબીજને આવતા ભવમાં સાથે લઈ જવાપૂર્વકનું સમાધિમરણ આ ત્રણની ઈચ્છા દર્શાવી. સ્ત્રી, પુત્ર, ધનાદિ કોઈની નહીં.
સમ્યત્વવંત અને પરાક્રમી પુરુષો હંમેશા લૂખું અને હલકું ભોજન કરે છે.'
“પેટ નરમ, પગ ગરમ ઓર શીર ઠંડા ઉસકે ઘેર વૈદ્ય જાવે તો ઉસકો મારો દંડો.” अल्पवारंश्च मुञ्जानो वस्तुन्यल्पानि संखया:।
मात्रामलपाश्च मुञ्जानो मिताहारो भवेत् यतिः॥ - જે સાધક દિવસમાં એક અગર બે વખત ભોજન કરે, ભોજનની વસ્તુઓ અલ્પસંખ્યામાં તેમજ અલ્પ માત્રામાં લે છે તેને મિતાહારી કહેવામાં આવેલ છે. ખોરાક નિયમિતપણે લેવા બાબતમાં લખ્યું છે:
‘સો કામ મૂકીને નાવું, હજાર કામ મૂકીને ખાવું
आहारमग्नि: पचति, दोषानाहारवर्जितः।
धातु क्षीणेषु दोशेषु, जीवितं धातुसंक्षये॥ જઠરાગ્નિ હોજરીમાં ખોરાક હોય તો તેને પચાવે છે. ખોરાક ન હોય તો રોગને પચાવે છે. રોગ પણ
રિની ધાતુઓને પચાવે છે એટલે કે ક્ષીણ કરે છે અને તેથી આગળ ઉપવાસ ચાલુ રાખવામાં આવે તો આયુષ્યને પચાવે છે એટલે કે ક્ષીણ કરે છે.
कण्ठनाडीमतिक्रान्तं सर्व तदशनं समम्।
क्षणमात्रसुखमर्थे लोल्यं कुर्वीन्त नो बुधाः॥ ગળેથી નીચે ઉતર્યા બાદ બધાંય ભોજન એક સરખાં છે. તેથી ક્ષણમાત્ર સ્વાદને માટે, બુદ્ધિમાન પુરુષો લોલુપતા કરતા નથી. जिव्हेप्रमाणं जानीहि भोजने वचने तथा।
.. अतिभोकतमतिचोकतं प्राणिनां मरणप्रदम्॥ હે જીવ! તું જીભની મર્યાદા ખાવામાં તેમજ બોલવામાં બરાબર જાણ! માત્રાથી અધિક કરેલું ભોજન તેમજ મર્યાદા બહાર બોલેલું વચન ઘણીવાર મરણાંત કષ્ટનું કારણ થઈ પડે છે.
‘‘જેમ જેમ અનુભવ વિષે આ ઉત્તમ તત્વ; સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ”
ઈબ્દોપદેશ
- ૬૩ -